________________
માટે. જા તથા અગ્રભાગમાં બે ભાગમાં વહેંચાઈ જતું હોય છે. ચિબુકની બંને બાજુએ આવેલાં બે જડબાં સારી રીતનાં હોય અને આ જડબાંનો ગેળા વિશાળતા પકડતો હોય તો તે શુભ લક્ષણ છે, અન્યથા વિપરીત લક્ષણ છે.-૨૦૬, ૨૦૭.
ગંડ તથા મુખ-જે ગંડ ઉન્નત હોય તો માણસ સુખી થાય છે. માંસલ હોય તે માણસ વિલાસ ભોગવનાર થાય છે. જે સિંહ કે હાથીના જેવા ગંડ હોય તો તે મનુષ્યો નરાધિપ અને ધન્ય પુરુ થાય છે. જેમના કપાલ માંસહીન, અને ટુંકાવાળોથી યુક્ત હોય તેમજ બેસી ગએલા હોય તે મનુષ્ય પાપી, દુ:ખી. ભાગ્યહીન અને બીજાના ચાકર બને છે. ગોળમટોળ, નિર્મલ, નાનું,
સ્નિગ્ધ, સામ્ય, સરખું સુગંધીયુક્ત તથા સિંહ (જુઓ ચિત્ર નં. ૫૮) કે હાથીના જેવું મુખ (જુઓ ચિત્ર નં. ૫૯) રાજાઓ તથા પૂરેપૂરો ભેગ ભેગવી શકે તેવા માણસોને હોય છે. સમુદ્ર મુનિએ કહ્યું છે કે જે માણસનું મુખ પિતાની માતાના જેવું હોય તે પ્રાય: ભાગ્યશાળી હોય છે.–૨૧૧ થી ૨૧૪
આઠપાકા ગીડા જેવા અથવા બીબફળ ચિત્ર નં. ૫૮
ચિત્ર નં. ૫૯ જેવા એઠવાળા ધનવાન થાય છે. ગુલાબી ઠવાળા
For Private & Personal Use Only
W
ORD