________________
ભાઈબેન રેખા-મણિબંધથી આરંભી આયુરેખા પર્યત જેટલી થુલ રેખાઓ હોય તેટલી બેને થાય છે. આ ભાઇબંનેની રેખાઓ પૈકી જેટલી તૂટેલી હોય યા કપાએલી હોય તે રેખાઓથી સૂચિત ભાઈબંનેને ભવિષ્યમાં નાશ થાય છે; અને જેટલી રેખાઓ પૂર્ણ હોય તેટલી સંખ્યામાં ભાઇબેન જીવે છે.–૧૬૮, ૧૬૯
હાથના ચિન્હનું ફલહાથમાં માછલી, મગર, શંખ, પદ્મ આ ચિન્હો જે અંતર્મુખ હોય તો તેમનું ફળ સદાકાળ મળે છે; અને જે બહિર્મુખ હોય તે તેમનું ફળ પાછલી વયમાં મળે છે. જેના હાથમાં માછલીનું ચિન્હ હોય તેનું ધન સંકડાઓમાં, મગરના ચિન્હવાળાનું સહસ્ત્રોની સંખ્યામાં પરિમિત હોય છે. શેખવાળો લક્ષાધિપતિ અને પદ્મવાળે કરોડાધિપતિ હોય છે. આ ચિન્હો જે છિન્નભિન્ન ફાટેલાં કે અસ્પષ્ટ હોય તો તેમનું કાંઈપણ ફળ નથી. આ ચિન્હા સવળા મુખનાં પ્રાય: સાર્વભૌમ રાજાઓને જ હોય છે. જેની હથેળીમાં ઊંચો પહાડ સ્પષ્ટ દેખાતો હોય તો તેને કોઈની સહાય ન હોય છતાં તે પ્રાયઃ રાજ્ય મેળવે છે. જેમના હાથમાં રથ, પાલખી, હાથી, ઘોડો, બળદ ઈત્યાદિ આકૃતિઓ
હોય, તેવા પુને બીજાના ઉપર વિજયની ઈચ્છી રહ્યા કરે છે અને તે ઘણુંખરૂં સેનાધિપતિ થાય છે. જેના | હાથમાં હેડી, વહાણ કે મોટું જહાઝ સંપૂર્ણ દેખાતું હોય તે માણસ ધન, સુવર્ણ અને રત્નોને
અધિકારી બને છે અને મોટો વહાણવટી થાય છે. પરદેશ સાથેના વેપારનો મોટો શાહ સેદાગર બને છે. સુખી મનુષ્યને શ્રીવત્સ જેવું, રાજાઓના હાથમાં ચક્ર જેવું, વૈભવવાળા મનુષ્યોના હાથમાં વજુ
Jain Ede
For Private & Personal Use Only