________________
#
#
#
#
તર્જનીને સ્પર્શ કરતી હોય તો સામ્રાજ્ય અથવા મંત્રીપદવી આપે છે.
ઉર્ધ્વરેખા-જો મણિબંધમાંથી નીકળી મધ્યમા આંગળી પર્યત ગઈ હોય તો તે રાજા, સેનાધિપતિ અથવા આચાર્ય બનાવે છે. આ ઉર્ધ્વરેખા તૂટયા વગરની. કપાયા વગરની લાંબી, શાખાઓ રહિત અને પૂર્ણ હોય તો તે માણસને હજારો માણસનું પોષણ કરનારો બનાવે છે. આ પ્રમાણેની રેખા જે બ્રાહ્મણને હોય તો તેને મોટો વિદ્વાન બનાવે છે, અને ક્ષત્રિયને હોય તો રાજય અપાવે છે; વૈશ્યને મહાધનવાન બનાવે છે, અને શુદ્રને (સંપૂર્ણ રીતે) સુખી કરે છે. ઉપર થી ૧૫૪
સૂર્યરેખા–સૂર્ય ઉપર જનારી ઉર્ધ્વરેખા તે સૂર્યરેખા. મણિબંધમાંથી નીકળીને એક રેખા જે | અનામિકાના મૂળમાં જતી હોય તો તે રેખા ધનાઢય અને રાજમાન્ય સાર્થવાહ (મોટો વેપારી. મંડળને પ્રમુખ) બનાવે છે. ૧૫૫
બુધરેખા-બુધ તરફ જનારી ઉર્ધ્વરેખા તે બુધરેખા. મણિબંધમાંથી નીકળીને રેખા જે કનિષ્ઠિકા આંગળીના મૂળમાં ગઈ હોય તો તે રેખા યશસ્વી અને ધનસંપત્તિયુક્ત શેઠ બનાવે છે. ૧પ૬
ધન નાશ રેખા–જેની ધન રેખામાં કાકપદ (કાગડાના પગ) જેવું ચિન્હ પડયું હોય તે મનુષ્ય ધન પેદા કરે છે, અને તરત જ તેને વ્યય કરી દે છે. ૧૫૭
મણિબંધ–જેને મણિબંધમાં ત્રણ આંટા મારેલી યવમાલા પડી હોય (મણિબંધમાં ત્રણ યુવ
#
#
.
For Private & Personal Use Only
ibrary or