________________
Wકારરૂપી તેર તથા અને સ: એ બે મળી કુલ પંદર સ્વોનું અંગુઠાનાં ત્રણ પર્વ તથા બાકીની આંગળીઓનાં ત્રણ ત્રણ પર્વ એમ પાંચ આંગળીઓનાં પંદર પર્વોમાં ધ્યાન કરવું (જુઓ ચિત્ર નં. ૫૦ અને ૫૧)-૧૭
ડાબો હાથ એ શ્રી પાર્શ્વનાથ છે (જુઓ ચિત્ર નં. પર). અને તેની પાંચ આંગળીઓ તેમના માથા ઉપર છત્રરૂપે રહેલી નાગરાજની ફણાઓ છે. જમણો હાથ એ શ્રી ઋષભદેવ છે, અને તેની આંગળીઓ તેમની જટાજૂટ છે (જુઓ ચિત્ર નં. ૫૩).૧૮
હાથની અંદર અંગુઠાથી આરંભી પાંચ આંગળીઓમાં ૩૪ સુંદઃ ઈત્યાદિ વર્ણોદ્ધારા બનતા સર્વતભદ્ર યંત્રની સ્થાપના કરવી. (જુઓ ચિત્ર નં. ૫૮)-૨૧
[ હસ્તસંજીવન ગ્રંથમાં બતાવેલું પુણ્યસાધનરૂપી ધ્યાનવિધાન સંપૂર્ણ ].
[ સામુદ્રિકતિલક ગ્રંથમાં રેખાઓનું વર્ણન આ પ્રમાણે છે:-હાથનું મૂળ (મણિબંધ) અને મણિબંધથી લઈ કનિષ્ઠિકાના મૂળ પર્વતના ભાગમાંથી નીકળીને અંગુઠા તથા તર્જનીની વચ્ચેના ભાગમાં જનારી અનુક્રમે ગેત્ર, દ્રવ્ય અને આયુષ્યની એમ ત્રણ મુખ્ય રેખાઓ હોય છે. આ
For Private & Personal Use Only
bravo