________________
કહેવામાં આવેલું છે કે:- વિધિપૂર્વક વાંચેલું, આરાધેલું તેમ જ ધ્યાનપૂર્વક અક્ષરશ: શ્રવણ કરેલું આ કપસૂત્ર આઠ ભવની અંદર મોક્ષ આપે છે. જેમાં જિનશાસનની પ્રભાવના અને ભક્તિમાં ખુબ રસ લે છે અને એકાગ્રચિત્તે એકવીસ વાર કપસૂત્ર સાંભળે છે, તેઓ હે ગૌતમ ! આ સંસારસાગર તરી જાય છે.”
આ પ્રમાણે કહપસૂત્રનો મહિમા સાંભળીને તપ, પૂજા, પ્રભાવના વગેરે ધર્મકાર્યોમાં જે માણસે આળસ કરતાં નથી અને સકલ સામગ્રી સહિત આ કલ્પસૂત્રની આરાધના કરે છે, તે મનુષ્ય મનવાંછિત ફલને પ્રાપ્ત કરે છે. જેમ બીજ વાવવાથી જ ફલ પ્રાપ્ત થતાં નથી, પરંતુ તે બીજને યોગ્ય વૃષ્ટિ, વાયુ વગેરે અનુકૂળ સામગ્રી હોય તો જ ફલ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે દેહકષ્ટ અને ધનવ્યય વગેરે સામગ્રી સાથે કલ્પસૂત્ર સાંભળ્યું હોય તો જ તે ફલસિદ્ધિ કરવામાં સમર્થ થાય છે. એટલે કે દેવ-ગુરૂની પૂજા, પ્રભાવના. સાધર્મિક ભાઈઓની ભક્તિ વગેરે સામગ્રી સાથે કઢપસૂત્ર સાંભળવાથી યથાર્થ ફળની પ્રાપ્તિ થાય છે.
“ इकोऽवि नमुक्कारो जिणवरवसहस्स बद्धमाणस्स । संसारसागराओ तारेइ नरं व नारिं वा ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
WWW ainetrary.