________________
જેવા પેટવાળે ભાગ્યશાળી થાય છે હાંડી જેવા પેટવાળા દરિદ્ર, ઘડા જેવા પેટવાળા દુર્ભાગી અને સદા દુ:ખી થાય છે. સાપ જેવા પેટવાળા માણસ બહુ ખાનાર તથા ચાકર થાય છે.–૧૦૫ થી ૧૦૭
જેની કમર મૂશળ (સાંબેલા)ના મધ્યભાગની જેમ પાતળી હોય તો તેવી કમરવાળા માણસ રાજા થાય છે (જુઓ ચિત્ર નં. ૩૯), આનાથી વિપરીત લક્ષણ હોય તો વિપરીત ફળ થાય છે.–૧૦૯
રાજાનું વક્ષ:સ્થલ વિશાલ હોય છે, અને પર્વતની શિલાની માફક કઠણ અને ઉન્નત હોય છે, વળી રાજાની છાતી પર હરણની ડુંટી ઉપરની રામાવલી જેવા આછી-પાતળા વાળ હોય છે. જે ઘન વક્ષ:સ્થલ હોય તો ધનવાન, ભરાવદાર અને ઉર્ધ્વગામી રોમયુક્ત હોય તો સુભટ થાય છે. છાતી
નાની હોય તો તે નિર્ધન થાય છે, વિષમ છાતી હોય તો મનુષ્ય નિર્ધન થાય છે, અને અકાળે મૃત્યુને શરણે થાય છે. પુરુષના ગોળ સુસ્નિગ્ધ, કોમળ તથા સરખા રસ્તન હોય તો વખાણવા લાયક છે. વિષમ, કાંતિહીન, સંકોચાઈ ગએલા સ્તન ઘણું ખરું દુ:ખ આપે છે. જે બને રસ્તનનાં સૂચક (અગ્રભાગ) ભરાવદાર હોય તે મનુષ્ય ભાગ્યશાળી અને રાજા થાય છે. જાડાં ચૂક હોય તો સુખી થાય છે, અને નાનાં-મોટાં ચૂક હોય તો
નિર્ધન થાય છે.–૧૧૩ થી ૧૧૭ ચિત્ર નં. ૩૯
ગળાની હાંસડીઓ પુષ્ટ હોય તો ધનવાન થાય. ઉઠાવદાર હોય
'',
J
Jain
national
For Private & Personal Use Only
www.
library.org