________________
હેતુ વગર નીચી હોય તો બાપના ધન વગરને અને વિષમ હોય તો ધનહીન થાય. લાલાશ પડતી હથેળી હોય તો ધનવાન, પીળી હોય તો અગમ્ય સ્ત્રીમાં આસક્ત, ધોળી કે કાળી હથેળીવાળી દરિદ્ર અને જંબુડા રંગની હથેળી હોય તે અપેય (નહિ પીવા લાયક પીણુઓ) પદાર્થોનું પાન કરનારો થાય છે. બહુ રેખાઓથી વ્યાપ્ત જેની હથેળી હોય તે માણસ તથા રેખા વગરની હથેળીવાળ માણસ અલ્પાયુ, નિર્ધન તથા દુ:ખી થાય છે.–૧૩૦ થી ૧૩પ
હવે મીન (મસ્ય) આદિ આકૃતિઓનાં લક્ષણ સ્પષ્ટપણે કહીએ છીએ. ડાબા હાથમાં સ્ત્રીઓને તથા જમણા હાથમાં પુરુષોને લક્ષણોની પરીક્ષા કરવી. આ જગતમાં જીવન-મરણ, લાભ–અલાભ, સુખ-દુ:ખ વગેરે બધું જ સ્ત્રી અગર પુરુષ ઘણુંખરૂં હસ્તરેખાઓના આધાર મુજબ જ પામે છે.–૧૩૬, ૧૩૭ જે માણસની હથેળીના મધ્યભાગમાં અંદર પડતાં મુખવાળાં બે માછલાંઓનાં અખંડ ચિન્હ
હોય તે માણસ ધનવાન થાય છે. (જુઓ ચિત્ર નં. ૮૧) અને તે કંજુસ હોય છે.–૧૩૮
જે રેખા તૂટ્યા વગરની. ગંભીર (ઉંડી) પૂરી. લાલાશ પડતી. કમળ, અંદર ઉતરી જતી હોય તેવી હોય અને સ્નિગ્ધ હોય તે વખાણવા
લાયક છે. મધ જેવી પીળાશવાળી રેખાઓ હોય તો સુખીલેહી જેવા ચિત્ર નં. ૧ રંગની હોય તો ત્યાગી અને ગંભીર સ્વભાવની, બારીક રેખાઓ હોય તો
Jan Education intentional
For Private & Personal Use Only