________________
「 新營鄉郊岩新知
અંગુઠા સાથે ચાર આંગળીઓ મળી પાંચ આંગળીઓમાં અરિહંતાદિ પાંચ પરમેષ્ટીનું ચિતવન કરવું. અને હથેલીની ચારે બાજુઓમાં ચારે દિશાની ચારે દિપાલો છે (જુઓ ચિત્ર નં. ૪૬)-૬
આ જ પ્રમાણે સર્વત્ર દેવતાઓના આરાધનામાં અને મંત્ર-જાપમાં કરન્યાસ કરવામાં આવે છે, જેથી દેવતાઓ સાનિધ્યમાં રહે છે. બંને હાથની આયુરેખાઓને (મૂળ ભાગમાં) ભેગી કરી પ્રભાતે હસ્તદર્શન કરનારે સિદ્ધશિલાનું ધ્યાન કરવું-૭, ૮
હસ્તલ એ સિંહાસન છે અને તેના ઉપર ત્રિજગદ્ગુરૂ આદિદેવ શ્રી આદિશ્વરરૂપે (જુઓ ચિત્ર નં. ૪૭) અંગૂઠે રહેલો છે. તેનું જયાદિ (જયા, વિજયા, જયન્તી અને અપરાજિતા) દેવતાઓ સાથે સેવન કરવું. » જયે રવાહા, કુરુ વિજયે સ્વાહા, ૩ જયતે રવાહા, છે અપરાજિતે સ્વાહા, ૩ આદિદેવાય નમ: આ પ્રમાણે ન્યાસ કરવો. (જુઓ ચિત્ર નં. ૪૮).-૯, ૧૦
અંગુલી શબ્દમાં રહેલો એ એ દેવાધિદેવ વિશ્વભર પરાપર શ્રી અર્ધનદેવ છે. ગુ એ ગુરુવાચક છે, અને તેમના ધર્મનું સૂચન કરે છે. આ દેવ અને ગુરુનું ભક્તિપૂર્વક ધ્યાન કરવા હાથમાં ત્રણે તત્ત્વ રહેલાં છે, અને દેવ-ગુરુનું આરાધન કરનારને લી એટલે ચાર પ્રકારની લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આમ અંગુલી શબ્દને વિશેષાર્થ છે.–૧૧, ૧૨
કારને અંગુઠામાં ન્યાસ કરવો. ૪ નામના સરસ્વતીબીજને કનિષ્ઠિકા ઉપર ન્યાસ કરવો. હ નામના માયાબીજનો અનામિકા ઉપર ન્યાસ કરવો. છ નામના લક્ષ્મીબીજનો મધ્યમાં ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www
inclibrary.org