________________
તો ભેગી થાય. એક ઊંચી અને બીજી નીચી એવી હોય તો દુ:ખી થાય અને ઢીલા પડી ગએલા અસ્થિબંધવાળી હોય તે મનુષ્ય ધનહીન થાય.-૧૧૮
ખભા મૂળમાં જાડા અને સરખા ઉતરતા ક્રમની હોઈ માંસલ અને ઉન્નત હોય તેમજ બળદની ખાંધ જેવા દેખાતા હોય (જુઓ ચિત્ર નં. ૪૦). અને પ્રમાણમાં ટૂંકા હોય તો લક્ષ્મી અને વિશાળ કુટુંબ
સમુદાયને મેળવે છે.–૧૧૯ ચિવ નં. ૪૦
ધનવાન અને શુરવીર પુરુષોના ખભાના અગ્રભાગ ઘણા ઉપસી આવેલા. હાથને પણ ઉઠાવ આપનારા, અને મજબુત સાંધાવાળા હોય છે. ધનવાનોની બગલો ઝીણા અને કમળ વાળવાળી, પરસેવા અને મેલથી રહિત, તથા સુગંધીવાળી પુષ્ટ તથા ઉન્નત હોય છે. આનાથી વિપરીત બગલે ધન વગરના માણસોને હોય છે.–૧૨૨, ૧૨૩
પાછળની બાજુ વળ ખાનારા, ગોળ, ઢીંચણ પર્યત લાંબા, પુષ્ટ, સાપની ફેણની માફક (હાથને પહોચે આવવાથી) છત્રને ધારણ કરનાર, હાથીની સૂંડ જેવા બાહુ રાજાઓને હોય છે. પહોંચાને લઈ ગાયના દૂછડા જેવા દેખાતા, ખરબચડા કે ઘણા વાળ વગરના લાંબા, જેમાં ન તથા સંધિઓ ડુબી ગઈ હોય તેવા બાહુ (હાથ) વખાણવા લાયક છે. ફૂલેલા બાહુવાળા દુષ્ટ થાય છે. ઘણું વાળવાળા જેના હાથ હોય તે ખુબ ખાનારો થાય છે. લાંબા-ટૂંકા હાથવાળા ચોરવૃત્તિનો થાય છે,
For Private & Personal Use Only
brary.org