________________
ક
1
,કાકી,
ચિત્ર નં. ૧૯
:
જ
કરી છે Sિ IN: Nી
સદાકાળ મળ્યા કરે છે (જુઓ ચિત્ર નં. ૧૯). સરખી એડીવાળા સુખી. મેટી એડીવાળી દીર્ધાયુ, નાની એડીવાળી અલ્પાયુ, અને ઉંચી એડીવાળી વિજયી થાય છે.-૪૫ થી ૯ - પગની નળી જે માંસની અંદર બેલી હોય અને મૃગની જંગ જેવી જંગ (પગની પીંડીને સંસ્કૃતમાં જાંગ કહે છે. ઘુંટીથી લઈ ઢીંચણ સુધીને ભાગ તે જાંગ) હોય તો પુરુષોને લક્ષ્મી
મળે છે. તેમજ આછી ઝીણા વાળવાળી તથા સંધાડા ઉપર ઉતારી ચિત્ર નં. ૨૦
હોય તેવી ચડતા ગોળાવાવાળી જાંગ પણ લક્ષ્મી આપે છે (જુઓ ચિત્ર નં. ૨૦).–૫૦
જે મનુષ્યની સિંહની જાંગ જેવી જંગ હોય, અથવા માછલીનાં જેવી જંગ (જૂઓ ચિત્ર નં. ૨૧) હોય કે પછી વાઘની જંગ જેવી જાંગ હોય તો તેને લક્ષ્મી પ્રાપ્ત થાય છે પરંતુ રીંછના જેવી જંગ હોય તો તે વધ અથવા કેદખાનું પ્રાપ્ત કરાવે છે અને પ્રાય: દરિદ્ર રાખે છે (જુઓ ચિત્ર નં. ૨૨).–૫૧
/૮
ચિત્ર નં. ૨૧ તથા ૨૨
Jain Educati
For Private & Personal Use Only