________________
સાંકડે અંગુઠે શુભ નથી. ૩૫
સુંદર, ગોળ, મૃદુ, એક-બીજા સાથે ચોંટી રહેતી અને કમળની પાંખડી જેવી લાગતી નિષ્પ સીધી આંગળીઓ પુષ્કળ સુખ આપે છે (જુઓ ચિત્ર નં. ૧૮) ૩૬.
ચેકબા પ્રવાલ જેવા રિશ્નગ્ધ, કાચબાની પીઠની માફક ઉપસેલા અને સુંદર ફૂલની કળી જેવા, સૂક્ષ્મ નખ મનુષ્યને સુખ આપે છે. જાડા રંગ
વગરના ફીકા, સૂપડા જેવા, લાંબા, કાળા, ધોળા અને તેજ વગરના નખ ‘ હોય તો તે નાના કારણે મનુષ્યો દરિદ્ર થાય છે. ૧૩–૧૪. પગની પીઠ માંસલ, સ્નિગ્ધ દટાઇ ગએલી નસેવાળી, કમળ, કુંવાટા વગરની પહોળી અને કાચબાની પીઠ જેવી હોય તો તે સારી છે. પગની ઘૂંટીઓ અંદર સમાઈ જતી, અને કમળની કળી જેવી હોય તો તે લક્ષ્મી આપે છે. જે ડુકકરના જેવી નાની–મોટી કે વિષમ લાગતી તેમજ ઢીલી પડી ગએલી હોય તો તે કારાગાર બંધન યા વધ કરાવનાર લક્ષણ છે. પાડાની જેવી ઘુંટીઓ હોય તો, અથવા ચપટી ઘૂંટીઓ હોય તો પુરુષે દુ:ખી થાય છે, અને જો આવી ઘુંટીઓ વાળયુક્ત હોય તો જરૂર સંતાનરહિત થાય છે. પાર્ણી (પગની ઘૂંટીથી તળીઆ સુધીનો ભાગ એડી) જે પગરૂપી કમળના ગઠ્ઠા જેવી ગાળ દેખાતી હોય તો તેવા લક્ષણવાળા પુરુષને મોહ પામેલી હોય તેમ લક્ષ્મી
Jan Education
For Private & Personal Use Only