________________
મહાક્રોધી ધનવાન થાય છે.–૧૬૭
છત્રના ચિન્હવાળો હઠીલા અને પ્રતિષ્ઠિત થાય છે. સ્વસ્તિકના ચિન્હવાળે વૃદ્ધાવસ્થામાં સુખ ભેગવનાર થાય છે. લકમલનું ચિન્હ હોય તો ચતુર થાય છે અને જેના હાથમાં મૃદંગનું ચિન્હ હોય તે ક્ષમાવાન થાય છે.–૧૬૮
ષણના ચિન્હવાળો ધાર્મિક થાય છે. જેને મણિબંધની રેખા રસ્પષ્ટ હોય છે તે ધીર અને તેજસ્વી થાય છે. સરોવરના ચિન્હવાળ વાયુના વિકારવાળો થાય છે. જેના હાથમાં યુપનું ચિન્હ હોય છે તે પિતાના કટુંબમાં મુખ્ય પુરુષ થાય છે.–૧૬૯
કુંત (ભાલા)ના ચિન્હવાળો કાર્યોમાં ફત્તેહ મેળવનાર થાય છે. બાણના ચિન્હવાળો વિદ્વાન થાય છે. જેના હાથમાં વિમાનનું ચિન્હ હોય તે દુર્ગકિલ્લો, મકાન વગેરેનો બનાવનાર અને કાંતિમાન થાય છે.–૧૭૦].
વળી બત્રીસ લક્ષણે આ રીતે પણ હોય છે. સાત રાતાં. છે ઉંચાં. પાંચ સૂક્ષ્મ-પાતળાં, પાંચ દીર્ધ-મોટાં. ત્રણ વિશાલ. ત્રણ લધુ અને ત્રણ ગંભીર અવય હોય છે.
સાત રાતાં અવયવો–૧ નખ. ૨ પગ, ૩ હાથ, ૮ જીભ, પ હાઠ, ૬ તાળવું અને ૭ આંખનાં ખૂણાં. આ સાત અવયવો જે પુરુષનાં રાતાં હોય તે ઉત્તમ પુરુષ જાણવા.
છ ઉચા અવય –૧ કાખ, ૨ હૃશ્ય. ૩ ડોક, ૪ નાક, ૫ ના અને ૬ મુખ. આ છે
nemalone
For Private & Personal Use Only
T