________________
૧ છત્ર, ૨ કમલ, ૩ ધનુષ્ય, ૪ રથ, ૫ વા, ૬ કાચબા, ૭ અંકુશ, ૮ વાવ, ૯ સ્વસ્તિકસાથીઓ, ૧૦ તોરણ, ૧૧ સરોવર, ૧૨ સિંહ, ૧૩ વૃક્ષ, ૧૪ ચક્ર, ૧૫ શંખ, ૧૬ હાથી, ૧૭ સમુદ્ર, ૧૮ કલશ, ૧૯ મહેલ, ૨૦ મ –માછલી. ૨૧ જવ, ૨૨ યજ્ઞનો થાંભલો, ૨૩ સ્તૂપ, ૨૪ કમંડલ, ૨૫ પર્વત, ૨૬ ચામર, ૨૭ દર્પણ, ૨૮ બળદ, ર૯ ધજા, ૩૦ લક્ષ્મીને અભિષેક, ૩૧ ઉત્તમ ફૂલોની માળા, ૩ર મોર. આ પ્રમાણેના બત્રીસ લક્ષણે મોટા પુણ્યવંત અને ધનવાન જીવોને હોય છે.
હિસ્તસંજીવની ગ્રંથના આધારે આ ઉત્તમ લક્ષણોનું ફલ જુદું જુદું આ પ્રમાણે છે
મણિબંધમાં હાથના તળીઆ ભણી માં વાળો મસ્ટ હોય તો હજાર સેના મહારોના માલિક થાય છે. મગરનું ચિન્હ તેવી રીતનું હોય તો દશ હજાર અને શંખનું ચિન્હ હોય તો લક્ષાધિપતિ થાય છે–૧૫૭.
જેના હાથમાં દાંડી સહિત કમલનું ચિન્હ હોય તે, તેમ જ ધજા અને ચામરના ચિન્હવાળો ની ચકવર્તી થાય છે.–૧૫૮
- જેના હાથમાં ધજા હોય છે તે વૃદ્ધાવસ્થામાં સુખી થાય છે. કરભ જે માંસલ હોય તો શ્રેષ્ઠ છે અને આંગળીઓનાં પર્વ શુષ્ક હોય તો શ્રેષ્ઠ છે.–૧૫૯
કરભમાંથી નીકળીને ધનરેખાને મળનારી જે રેખા હોય છે તે અંકુશના આકારની હોય તેને
Jain Educa
For Private & Personal Use Only
rary.org