________________
ૐ
સુ
ક્યા
૧
Jain Ed
*
અર્થના—લક્ષ્મીના લાભ થશે, હે દેવાનુપ્રિયે ! ભાગોના, પુત્રના અને સુખના લાભ થશે અને એ પ્રમાણે ખરેખર બનશે કે હે દેવાનુપ્રિયે ! તમે બરાબર પૂરા નવ માસ અને સાડા સાત રાત દિવસ વીતાવી દીધા પછી એક પુત્રને જનમ આપશે. તે પુત્ર કેવા થશે તે હુ વિસ્તારથી કહું છું.
એ પુત્ર સુકેામળ હાથ-પગવાળા થશે, પાંચે ઇંદ્રિયાએ ખરાખર સંપૂર્ણ—પૂરો થશે. સારાં લક્ષણા અને સારાં વ્યંજનાવાળા તથા સારાં ગુણવાળા થશે. અહીં લક્ષણ એટલે છત્ર, ચામરાદિ જાણવા. તીર્થંકર ભગવંતા તથા ચક્રવર્તીએને એક હજાર ને આઠ લક્ષણા હાય છે, વાસુદેવ તથા બલદેવાને એકસે ને આઠ લક્ષણા હોય છે; બીજા ભાગ્યશાળીઓને ખત્રીશ લક્ષણા હાય છે, તે લક્ષણા આ પ્રમાણે છે:
mational
छत्रं तामरसं धनूरथवरो दम्भोलिकूमीकुशाः वापीस्वस्तिकतोरणानि च शरः पञ्चाननः पादपः । चक्रं शंखगजौ समुद्रकलशौ प्रासादमत्स्यौ यवाः यूपस्तूप कमंडलून्यवनिभृत्सच्चामरो दर्पणः ॥ १५६ ॥ वृषभः पताकाः कमलाभिषेकः सुदामकेकी धनपुण्यभाजाम्
For Private & Personal Use Only
2004
R
Melibrary.org