________________
← જ જ
Jain Educat
*舞光浄*美光舞光變大變大、
તે જાણવા માગ્યું.
પહેલા વૈદ્યે કહ્યું કે: “મારૂં ઐષધ એવા પ્રભાવવાળું છે કે તેના લેવાથી શરીરના બધા રોગોના નાશ થાય, પરંતુ જે કોઈ પણ પ્રકારના રોગ ન હોય તેા નવા ઉત્પન્ન કરે. ” રાજાએ કહ્યું કે:-“ સૂતેલા સર્પને છંછેડવા બરાબર તમારા ઐષધની મને જરૂર જ નથી. ’
બીજા વૈદ્યે કહ્યું કે: “ મારા ઐષધમાં એવી ખુબી છે કે રોગ હોય તેા તેના જડમૂળથી નાશ કરે અને જો કંઈ રોગ ન હોય તા માફ ઐષધ કાંઈ લાભ કે હાનિ ન કરે. ” રાજાએ કહ્યું કે “ અગ્નિમાં વ્યર્થ ફેંકી દેવા સમાન તમારા ઐષધની પણ મને જરૂર નથી. ’
ત્રીજા વૈદ્યે કહ્યું કેઃ–“ મારા ઐષધના સેવનથી શરીરના તમામ રોગોના નાશ કરે છે, અને રોગ ન હોય તેા શરીરની કાંતિ, પુષ્ટિ અને બળની વૃદ્ધિ કરે છે. ” રાજાએ કહ્યું કેઃ–“ મને આવા જ ઔષધની જરૂર છે. આ પ્રમાણે નિર્દોષપણે
પાળેલા દશ પ્રકારનો કલ્પ દોષા હાય તા તેનો નાશ કરે છે, દોષ
ન હોય તેા ધર્મની વૃદ્ધિ કરે છે.
આ પ્રમાણે પર્યુષણા પર્વ આવે છતે મ'ગલ નિમિત્તે પાંચ દિવસ વાંચવું જોઈએ. આ કલ્પસૂત્ર ત્રીજા વૈદ્યની જેમ ઉપકારક છે.
દેવતાઓમાં ઈંદ્રની જેમ, તારાને વિષે ચંદ્રની જેમ ( જુઆ ચિત્ર નં. ૮ ), ન્યાયપ્રવીણ
For Private & Personal Use Only
*******
પહે
ary.org