________________
તે
પર્યુષણાકટ્ય નિયતપણે જે સીત્તેર દિવસના પ્રમાણને કહ્યા છે, તેમાં નીચેના કારણોને લીધે ચાતુર્માસમાં પણ સાધુઓને વિહાર કરવાની છુટ છે. તે કારણે આ પ્રમાણે છે:–૧ કોઈ પ્રકારનું અમંગલ થાય, ૨ શુદ્ધ આહાર ન મળતો હોય, ૩ રાજથી અથવા રોગથી પરાભવ ઉપસ્થિત થાય તો ચાતુર્માસમાં પણ બીજે વિહાર કરવો કલ્પે. તે જ પ્રમાણે:–પ સ્પંડિલ જવાનું સ્થાન બરાબર ન હોય. ૬ જીવજંતુનો ઉપદ્રવ હોય, ૭ ઉપાશ્રય બરાબર ન હોય, ૮ બહુ કંથવા, ૯ અગ્નિ કે ૧૦ સર્પનો ભય | ઉપસ્થિત થાય તો પણ ચોમાસામાં સાધુઓ વિહાર કરી શકે.
ચાતુર્માસ વીત્યા પછી વરસાદ બંધ રહેતો ન હોય અને રસ્તાઓ કાદવથી ભરેલા હોય તે કાર્તિકી પૂર્ણિમાં વીતી ગયા પછી પણ સાધુઓ વિહાર ન કરે તો ચાલે.
ઉપર જે અમંગલ આદિ દોષો વર્ણવ્યા તેમાંનું કોઈ પણ કારણ ન હોય તો પણ સંયમન નિર્વાહ સુખશાંતિથી થઈ શકે તે માટે ક્ષેત્રની પસંદગી કરવામાં મુનિઓએ નીચેનાં કારણોને જરૂર વિચાર કરે જોઈએ. ક્ષેત્રના ત્રણ વિભાગ છે. ૧ જઘન્ય, ૨ મધ્યમ અને ૩ ઉત્કૃષ્ટ.
જ્યાં જિનમંદિર અથવા વિહારભૂમિ સુલભ હોય, ચંડિલ જવાનું સ્થાન શુદ્ધ હોય, જ્યાં સ્વાધ્યાય કરવાને માટે અનુકૂળ ભૂમિ હોય, અને જ્યાં સાધુઓને આહાર–પાણી સુલભપણે મળી શકતાં હોય. આ ચાર ગુણવાળું ક્ષેત્ર જઘન્યક્ષેત્ર જાણવું.
જ્યાં ઘણા કાદવ ન હોય, સમૃમિ જીવો ઉત્પન્ન ન થતા હોય, ચંડિલ જવાની નિર્દોષ ભૂમિ
Jan Ede
For Private & Personal Use Only
ibrary.org