________________
ચરમ કેવલિ શ્રી ભદ્રબાહુ સ્વામી જધન્ય તથા મધ્યમ વાચનારૂપ પ્રથમ સૂત્ર રચતાં કહે છે કે:
“તેણું કાલેણું”—તે કાલે, એટલે કે આ અવસર્પિણીકાળના ચોથા આરાના છેડે (મૂળમાં જ્યાં “ણું” અક્ષર આવે છે તે કેવળ વાકયાલંકાર અર્થે છે.) તેણું સમણું–જે કાલને ભાગી ન શકાય તેવા કાલને સમય કહેવાય છે. સમણે–શ્રમણ, તપસ્યા કરવામાં તત્પર. ભગવં–ભગવાન, સૂર્ય અને યોનિ સિવાયના ભગ શબ્દના બાર અર્થે જેઓને લાગુ પડે છે તેવા. ભગ શબ્દના ચાર અર્થે આ પ્રમાણે છે:–૧ સૂર્ય. ૨ જ્ઞાન, ૩ માહા, ૪ યશ, ૫ વૈરાગ્ય, ૬ મુક્તિ, ૭ રૂ૫, ૮ વીય, ૯ પ્રયત્ન, ૧૦ ઈચ્છિી, ૧૧ લક્ષ્મી. ૧૨ ધર્મ, ૧૩ ઐશ્વર્ય અને ૧૪ યુનિ. અહીં પહેલો અને છેલ્લો અર્થ છોડી દે. છેલ્લો અર્થ તો છોડી દેવા જેવો જ છે, પરંતુ પહેલો અર્થ સૂર્ય શા માટે છોડી દેવો જોઈએ ? આ પ્રમાણે શિષ્ય પ્રશ્ન કરતાં ગુરુ મહારાજ કહે છે કે:-“તારી વાત સત્ય છે, પરંતુ સૂર્યની સાથે વાળો પ્રત્યય બંધ બેસતે થઈ શકે નહિ તેથી સૂર્ય અર્થ પણ છોડવામાં આવેલો છે. મહાવીરે-કર્મરૂપી વેરીનો પરાભવ કરવામાં સમર્થ. અર્થાતુ શ્રીવર્ધમાનસ્વામી. - પંચતત્યુત્તરે હસ્ત નક્ષત્ર જેની ઉત્તરે આવે તેવું નક્ષત્ર-ઉત્તરાફાશુની નક્ષત્ર. પંચતત્યુત્તરે
એટલે કલ્યાણકમાં જેને તેવા પાંચ ઉત્તરાફાલ્યુની નક્ષત્ર આવેલા છે એવા શ્રી વીર પ્રભુ. હોસ્થા –હેતા-હવા (જુઓ ચિત્ર નં. ૧૦).
Jhin Educ
For Private & Personal Use Only
rary.org