________________
ܬ ܀
સુ
જ્યા
૧
કાન્તિક ચોમાસી પ્રતિક્રમણ સુધી સીત્તેર દિવસના પરિણામવાળા.’ ઉત્કૃષ્ટ—‘અષાડ ચોમાસી પ્રતિક્રમણથી માંડી કાન્તિક ચોમાસી પ્રતિક્રમણ સુધી ચાર માસના.’ આ બંને પ્રકારના નિરાલંબન પર્યુષણાપ સ્થવિરકલ્પીઓ માટે છે, બાકી જિનપીએને તે એક નિરાલંબન ચાતુર્માસિક જ કલ્પ છે, કઈ કારણવશાત્ સાલંબન પણુ થાય.
જે ક્ષેત્રમાં માસકલ્પ કર્યા હોય તે જ ક્ષેત્રમાં ચાતુર્માસ કરવાથી અથવા ચાતુર્માસ કર્યા પછી માસકલ્પ કરવાથી છ માસના કલ્પ થાય, તે પણ સ્થવિરપીને જ ઉચિત છે અને પાંચ પાંચ દિવસના ઉમેરો કરી ગૃહસ્થોને જણાવવા નહિ જણાવવાના અધિકાર અહીં વિસ્તારથી લખ્યા નથી. કારણકે સંધની આજ્ઞાથી તે વિધિ હાલમાં ઉચ્છેદ થઈ ગયા છે. વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ પકિરણાવલી વગેરેમાંથી જેઈ લેવા. આ પ્રમાણે બધેએ જાણવું.
આ પ્રમાણેના સ્વરૂપવાળો પર્યુષણાપ, પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં નિયત છે અને બાકીના ખાવીશ તીર્થંકરોના તીર્થમાં અનિયત છે. કારણ કે, દોષના અભાવ હોય તેા એક ક્ષેત્રમાં દેશ ઉણી પૂર્વ કાઠી સુધી તેઓના સાધુએ રહી શકે છે અને દોષ ઉપસ્થિત થાય તેા એક માસ પણ રહેતા નથી. આ જ રીતે મહાવિદેહક્ષેત્રમાં પણ બાવીશ તીર્થંકરોની જેમ જ સર્વ તીર્થંકરોના કલ્પની વ્યવસ્થા જાણવી. દશમા ૫ સંપૂર્ણ.
ઉપર કહેલા દશ પે। શ્રી ઋષભદેવ અને મહાવીરસ્વામીના તીર્થમાં નિયત છે અને બાવીશ તીર્થ
Jain Education International
For Private & Personal Use Only
米嫩嫩嫩嫩嫩嫩鮮奶
પા
www.jainelibrary.org