________________
ૐ ન
蘇樂鮮
જ્યા
KROK-MOK
કરાના તીર્થમાં પહેલા અચેલક, બીજો ઔદેશિક, ત્રીજો પ્રતિક્રમણ, ચોથા રાજપિંડ, પાંચમા માસકલ્પ અને છઠ્ઠો પર્યુષણાકલ્પ, આ છ કલ્પના કાંઈ નિશ્ચય નહીં, બાકીના શય્યાતર, ચાર વ્રત, જ્યેષ્ઠ અને કૃતિકર્મ આ ચાર કલ્પા નિશ્ચયે હોય છે. આ રીતે દશ કલ્પાના નિયત અને અનિયત વિભાગ જાણવા.
સર્વ કાઈને માટે સાધવા યેાગ્ય એક માત્ર માક્ષમાર્ગ જ છે, તે પછી તેમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓ વચ્ચે આવા આચારભેદ શા માટે હોવા જોઈએ ? તેનું કારણ બતાવે છે—આચારભેદનું મુખ્ય કારણ જીવ વિશેષ છે. શ્રીઋષભદેવ પ્રભુના તીર્થના વા સરળ અને જડ હોવાથી તેમને ધર્મના બાધ હેલાઇથી થઇ શકતા નથી, શ્રીવીર પ્રભુના તીના સાધુએ વક્ર અને જડ હોવાથી તેમને ધર્મના બેધ અને ધર્મનું પાલન અને દુષ્કર થઇ પડે છે. અજિતાદિ બાવીશ તીર્થંકરના સાધુઓને તેા ધર્મના બેાધ પણ સરળતાથી થાય છે અને તેનું પાલન પણ તે બહુ સારી રીતે કરી શકે છે. કારણકે, તે સરળ અને પ્રાજ્ઞ હોય છે. આ પ્રમાણે સરલતા, જડતા અને વક્રતાને લીધે જ મેાક્ષમાર્ગ એક જ હોવા છતાં આચારભેદ કરેલા છે.
અહીં સરળતા અને જડતાનું દૃષ્ટાંત આપે છે:એક વખત પ્રથમ તીર્થંકરના તીના સાધુએ એક વાર બહારથી મેાડા આવ્યા એટલે ગુરુએ તેમને પૂછ્યું કે‘હું મુનિએ ! આજે તમને રાજ કરતાં કેમ વધારે વખત લાગ્યા ? ' મુનિએ માલ્યા—સ્વામિન ! આજે માર્ગમાં કેટલાક ના લેાકા નૃત્ય કરતા હતા તે જેવા અમે ઊભા રહ્યા હતા. પછી ગુરુએ કહ્યું કે—‘નટનાં ખેલ કે નૃત્ય જેવાના આપણા આચાર નથી.’
Jain Educatonational
For Private & Personal Use Only
XXXINGYINGWINGING WE
પર
rary.org