________________
સત્તાવીસમું ]
સ્થાનાંગમત્ર
[ ૪૩
ચોરી કયાં ગણાય તેનું વર્ણન ત્રીજા મહાવ્રતમાં આવશે. તીર્થંકરના વચનથી વિરુદ્ધ કરે તે ચેરી લાગવાની છે. છોડવાનું કે આકરવાનું તીર્થકરના વચનથી. અદત્તામાં ચાર ભાંગાની જરૂર. તીર્થંકર અદત્તને પરિહાર.
જૈન શાસન આચારમાં ઓતપ્રેત છે તીર્થકર અદા કર્યું છે જે સ્વામિનારમાંથી, જીવાદરમાંથી ઊતરેલું છે. સ્વામિઅદત્ત, અદત્તમાંથી ઊતરેલું ન હોય તે તીર્થકરઅદત્ત નથી. જે તીર્થંકરનાં વચને તે વચને માનવાને લાયક. એને અંગે આત્માને ઘડી દેવાને પણ જે પ્રાયશ્ચિત તે શાને અંગે ? નથી બની હિંસા, નથી બની ચોરી. એક જ વચનથી વિરુદ્ધ તેને અંગે. શંકા-પ્રાયશ્ચિત્ત નકકી કરવામાં આવ્યું. એવું બધું આચારાંગમાં શું છે? સમાધાન-જૈન શાસનની જડ આચારમાં છે. જેન શાસન ઉત્પન્ન થાય, ચાલે, ટકે તે આચારે. આચાર હેય ત્યાં સુધી ટકે. આચાર ગયા પછી તીર્થ રહે નહિ. આચારની આટલી કિંમત હોવાને લીધે એ નક્કી કર્યું કે જૈન શાસન આચારમાં તમોત છે. આથી આચારને નિરૂપણ કરનાર આચારાંગ એ પ્રથમ રહે. એ ક્રમને ઓળંગનાર પ્રાયશ્ચિત્તનું સ્થાન બને. પછી વિચારને માટે સૂયગડાંગ. પછી વગીકરણ માટે કાણાંગ.