________________
ચાથા
વ્યાખ્યાના
૫૧
જ્યારે આ શરીરમાંથી અન્યત્ર ચાલ્યા જઇશું, ત્યારે અત્યારે આપણે જે શરીરમાં છીએ, તે કેવું બની જવાનું? એકલું જડ. એવી જ રીતિએ આપણે જ્યારે જડના યાગથી સર્વથા મુકત બની જએ, ત્યારે આપણે કેવા બની જવાના ? એકલા જ આત્મા આપણે એકલા જ બની જઈએ, ક રૂપ જડના યાગથી સર્વથા મુકત બની જઈએ, એનું નામ છે મેાક્ષ. પ્રત્યેક આત્માએ આ લક્ષ્યને જ નજર સમક્ષ રાખીને વિચાર, વાત ને વર્તન કરનારા બનવું જેએ.
કાળ જેટલુ* પ્રાચીન વિશ્વ અને તેટલા પ્રાચીન આપણે
આવા મેાક્ષને મેળવવાથી ફાયદો શા? જ્યાં સુધી આપણને એમ લાગે નહિ –મેક્ષ મેળવવામાં ખરેખર ફાયદા છે ત્યાં સુધી આપણે મેક્ષને માટે પ્રયત્નશીલ બનીએ જ શી રીતિએ ? આ બાબતને સમજવાને માટે આપણે ધણા વિચાર કરવા પડશે. આપણે આત્મા તેા છીએ, પણ આપણે આ વિશ્વમાં કયારના છીએ ? તમે કહેશે। કે જ્યારથી આ વિશ્વ છે ત્યારથી આપણુ. આ વિશ્વમાં અસ્તિત્વ છે. વાત તદ્દન સાચી છે. જેટલુ` વિશ્વનું અસ્તિત્વ પ્રાચીન છે, તેટલુ જ પ્રાચીન આપણુ' અસ્તિત્વ પણ છે. આ વિશ્વનું અસ્તિ ત્વ કયારનું ? કહેવું પડશે કે અનાદિ કાળનું. કાળ જેટલું પ્રાચીન અસ્તિત્વ વિશ્વનુ છે અને વિશ્વ જેટલું પ્રાચીન અસ્તિત્વ આપણુ છે, કાળ કાઇ પણ સમયે નહાતા એમ નહિ, તેમ વિશ્વ પશુ કાઇ પણ સમયે નહેતુ” એમ નહિ અને કાળનો તથા વિશ્વની જેમ આપણે પશુ કાઇ પણ કાળે નહાતા એમ નહિ, એવી જ રીતિએ, એવા કાઇ સમય સંવિત છે ખરા. કે જ્યારે કાળનુ જ અસ્તિત્વ ન ઔાય? નહિ જ. જેમ કાળનુ અસ્તિત્વ ન જ હાય એવા સમય સંભવિત નથી, તેમ, વિશ્વનું પણ સર્વોથા અસ્તિત્વ ન હેાય એ સાવિત નથી; અને કાળ અને વિશ્વનું અસ્તિત્વ ન જ હોય એવા
'
+