________________
ચેાથો
વ્યાખ્યાને
૫૭
બનવાના પ્રયત્નને વિશેષ અર્થ રહેતું નથી અને પછી તો આપણે એમ જ માનવું પડે કે, આપણે આ રખડપટ્ટીમાંથી કદી પણ છૂટકારે થતું નથી, પરંતુ સાચી હકીકત એ છે કે-અનાદિકાળથી બદ્ધ એવા આપણે ધારીએ તે આપણે મુક્ત પણ બની શકીએ છીએ,
કર્મને વેગ અનાદિકાલીન હેવા
છતાં ય તેનાથી મેક્ષ શક્ય છે. જે અનાદિકાલીન છે. તેને પણ અંત આવી શકે ખરો ? આ જ લેખમાં આપણે એ વાત વિચારી આવ્યા છીએ ક્રે-જવસ્વરૂપ કે જડસ્વરૂપ એવા જે કોઈપણ પદાર્થો છે તે નથી તે કદી પણ ઉત્પન્ન કરાયેલા અને નથી તે તે કદી પણ વિનાશને પામવાના હેય તે કોઈ પદાર્થ ઉત્પન્ન પણ થાય નહિ અને જે પદાર્થ હોય તે કદી પણ સર્વથા નષ્ટ થાય નહિ, જેનું આસ્તિત્વ જેમ અનાદિકાલીન છે અને અનન્તકાલીન છે તેમ જડનું અસ્તિત્વ પણ અનાદિકાલીન છે અને અનન્તકાલીન છે. આ વાતને લઈને, કેઈએમ પણ કહે કે “જીવ અને જડ જેમ અનાદિકાલીન છે. તેમ છવની સાથેને જડને જે વેગ છે, જીવની એ કર્મબહતા, છે તે પણ અનાદિકાલીન છે, માટે જીવનની એ કર્મબહતા પણ જીવની અને જડની જેમ અનન્તકાલીન છે!” પણ આ તર્ક કરવો એ બરાબર નથી. છવની ને જડની જેમ જીવનને જડનો યોગ અનાદિકાલીન છે એ સાચું છે. પણું જીવન એ જેમ પદાર્થ છે અને જડ એ જેમ પદાર્થ છે. તેમ જીવનને જડને વેગ એ કઈ પદાર્થ વિશેષ નથી જ, જીવની ને જડની માફક એ કોઈ દ્રવ્ય નથી, બે ભિન્ન ભિન્ન સ્વભાવની વસ્તુઓનું જોડાણ એ કોઈ ત્રીજી જ સ્વતંત્ર વસ્તુ નથી. બીજી વાત એ છે કે આ જે જીવન ને જડનો યોગ છે તે અનાદિકાલીન તે પ્રવાહાત્મક રીતીએ જ છે. અત્યારે જીવની સાથે જે જે જડેનો યોગ