________________
૮૪
પર્યુષણપનાં
લેખાંકઃ
જોઇએ. જેએના હૈયાની મેાક્ષ અભિરૂચી ન પણ પ્રગટી હોય પરંતુ જે મેાક્ષની અભિરૂચીને પામવાની ઇચ્છાવાળા પણ અન્યા હોય તેનેય આ ત્રણ ગુણા ખૂબ જ ઉપકારક નિવડે છે. આ ત્રણ ગુણો એ તે આત્માના ખીજા સગુણાની જનેતા સમાન છે. જે આત્મા દાષાથી મુક્ત બનવાને ઈચ્છતા હોય તે આત્માએ ભલે વમાનમાં દોષોથી ભરેલા હોય અને ગુણાથી રહિત હાય પરંતુ તે જો આ ત્રણ ગુણાને સેવવાને માટે પ્રયત્નશીલ અને છે તે તેએ પરિણામે સવ દોષોથી મુક્ત અને સગુણાથી સંપન્ન અવશ્ય ખની શકે છે. સંસારસુખના અતિલેાભી અને મેાક્ષના દ્વેષી આત્માઓમાં તે આ ત્રણ ગુણી આવી શકતા જ નથી, સંસારના કહેવાતા સુખને લાભ ખરાખ છે એમ લાગ્યુ' હોય અને મેક્ષની વાત સાંભળવામાં આવે ત્યારે કમથી કમ હૈય માં એ વાત પ્રત્યે અણુગમા પેદા ન થતા હોય એવા આત્માએ જો આ ત્રણ ગુણાતે બરાબર સેવનારા બની જાય છે તે તે ક્રમે કરીને મેાક્ષના અભિલાષી, મેાક્ષમાના ઉપાસક અને માક્ષને પામનારા બન્યા વિના રહેતા જ નથી.
સાધુસેવા કરવાને માટે સાધુતા પ્રત્યે મહુમાન જોઇએ.
અહી આપણે આ ત્રણ ગુણાથી નિષ્પન્ન થતાં સીધાં પરિણામે અને પારપરિક પરિણામેાને અંગે થોડાક વિચાર કરીએ. પહેલા ગુણ છે—સાધુજનાની સદાને માટે હૈયાના બહુમાનપૂર્વક સેવા કરવી. સેવા જો હૈયાના બહુમાનપૂર્વક ન કરાય તે તે વસ્તુતઃ સેવા જ નથી, એટલે સૌથી પહેલા તો આપણા હૈયામાં સાધુજના પ્રત્યે અહુમાનના ' ભાવ પેદા થવા જોઇએ, માણસ તા ધણા છે, પરંતું ખરેખર સેવવા લાયક તા આજ માણસા છે એમ લાગવું જોઇએ, સાધુતા પામવા લાયક છે એમ લાગ્યા વિના સાધુજના પ્રત્યે બહુમાનને ભાવ જાગે નહિ. એટલે સાધુજના પ્રત્યે જે હૈયામાં બહુમાનના ભાવને પેદા કરવા હોય તે સાધુતા પ્રત્યે હૈ