________________
૧૧૪
પ પણ પ નાં
લેખાંકઃ
સમજને આભારી છે તમે ભલે સૂત્રાના અંતે ન જાણતા હે, પરન્તુ તમારે શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણ તે એટલા બધા આરાધકભાવે અને ઉપશાન્ત ભાવે કરવુ જોઇએ કે એના યાગે તમને સારામાં સારો લાભ થવા પામે. શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે જેએ નહિ વાજોગ વર્તાવ કરે છે, તેઓ પાતે તરવાની ક્રિયાને પોતાને માટે ડૂબવાની ક્રિયારૂપ બનાવે છે. અનેક આરાધક આત્માની આરાધનામાં વિધ કરવાના ધાર પાપને પણ ઉપાર્જે છે, જેઓ યેોડા પણ સમજી હોય, તેએ આવી મૂર્ખતા તે નજ આચરે.
બીજા
ખરામ કરે તેય તમે સારૂ કરા
પ્રસંગને માટે ઉપશમવું જ,
વૈવિરાધના ત્યાગ કરવાના સબંધમાં એવેા પ્રશ્ન ઉઠવાને સંભવ છે કે આપણે વૈવિરોધના ત્યાગ કરીને સામાને ખમાવવાને માટે પણ જઇએ અને તેને ખમાવીને તેની સાથે પૂર્વવત્ ખેલવા આદિને પ્રયત્ન પણ કરીએ, પરંતુ સામે આત્મા આપણા પ્રત્યેના વૈવિરાધને તજે નહિ, ખમાવવા છતાં ખમે નહિ અને ખેલાવવા છતાં ખેલે નહિ તેા તેવા સમયે શું કરવું ? તેવા પણ ઉપકારી મહાપુરૂષો કરમાવે છે કે આપણે તા સામે વૈવિરોધને ત્યાગ ન પણ કરે, તે પણ આપણે તે વરવિરાધના ત્યાગ અવશ્ય કરવા. આપણે કાને માટે ઉપશાન્ત બન વાતું નથી, પણ આપણા પોતાનાજ ભલાને માટે ઉપશાન્ત બનવાનું છે. સામેા વૈરિવરોધને ન તજે, અેટલા જ ખાતર પણ જો આપણે આપણા વૈવિરાધના ભાવને તમે નહિ, તે પણ આપણને આપણા વૈરિવરોધના ભાવથી નુકશાન જ થાય. બીજા ગમે તેમ કરે, તે પણુ આપણે તે સારૂંજ કરવુ જોઇએ અને એમાં જ આપણું હિત છે. વૈવિરાધને તજવાને માટે આપણા પ્રત્યે સામાએ શું કર્યું અને તે હજી શું કરે છે–એ જોવાને બન્ને, આપણે તે એજ જોવું કે કોઈના પણ પ્રત્યે હું જો વૈરિવરોધ રાખ