________________
પર્યુષણપનાં
લેખાંકઃ
સરલ અને સમજી અનેા આથી તમે સમજી શકશો કે, શ્રી જૈન શાસનમાં દોષ શુદ્ધિને માટે કેટલી બધી કાળજી રાખવામાં આવી છે. જેવા દોષ લાગ્યા કે તરત જ તેવુ નિવારણ થવું જોઇએ, એ દૃષ્ટિ જ આમાં પ્રધાનતા ભાગવી રહી છે. દોષથી ખચવા ઈચ્છનારાઓએ જેમ વક્રતા અને જડતાથી સદાને માટે ખચવાના પ્રયત્ન કરવે જોઇએ તેમ ઋજુ અને પ્રાન બનવાનો પણ સદાને માટે પ્રયત્ન કર્યા કરવા જોઇએ. આત્મા જેમ જેમ ઋજુ બનવા સાથે પ્રાન બને છે, તેમ તેમ પાપથી બચવાનું અને ધર્મને સેવવાનુ` સુલભ બને છે. પાપથી:બચવામાં અને ધર્મને સેવવામાં વક્રતા અને જડતા વિઘ્નરૂપ છે. આ વેશમાં વક્રતા અને જડતા હોવાના કારણે પાંચેય પ્રકારના પ્રતિક્રમાનુ વિધાન કરવામાં આવ્યું છે, પરંતુ એ પ્રતિક્રમણાના વિધાનને પોતાને માટે સારી રીતિએ સફલ બનાવવાને માટે દરેક આત્માએ પોતે જેમ બને તેમ વક્રતાથી તથા જડતાથી મુક્ત બનવાના અને જેમ અને તેમ ઋજુતાને અને પ્રાનતાને અપનાવવાને પ્રયાસ કરવા જેઇએ. જડતા ધર્મના અવમેધ થવામાં અન્તરાય કરનારી વસ્તુ છે અને વક્તા ધર્મનું પાલન કરવામાં વિઘ્ન કરનારી વસ્તુ છે. આ કારણે, મુમુક્ષભાવે શુદ્ધ મેક્ષમાની આરાધના કરવાને ઇચ્છ તા પુણ્યાત્માઓએ જડતાને કાઢીને સૂક્ષ્મ બુદ્ધિવાળા પ્રાન અનવું જોઇએ અને વક્તાને કાઢીને સરલ બનવું જોઇએ.
કાળના
૧૧૨
તમારા પાતાને માટે ઉપશાન્ત અના
દેવા
જે આપણા પ્રત્યેના વર-વિરાધને તજે નહિ, તે પ્રત્યેના વૈર–વિરાધને પણ આપણે તેા તજી જ જોઇએ, કારણ કે આપણે આ પણા ભલાને માટે જ ઉપશાન્ત અનવાનું છે, નહિ કે—બીજા કાઇના ભલાને માટે ઉપશાન્ત બનવાનુ' છે !