________________
આઠમા
વ્યાખ્યાના
૧૧૫
કરતા હોય અને
તા તેથી મને અવશ્ય નુકશાન થાય, માટે મારે તેા કોઇના પણ પ્રત્યે વૈરિવરાધ કરવા અગર રાખવે જોઇએ નહિ. એવી જ રીતિએ સામે જો પોતાના વૈવિરોધને તને ક્ષમાપના આપણા વૈરિવરોધના ભાવ જતા ન હોય તે સામાને અગે વિચાર કરવા કે, આ, કે જે તને દુશ્મનરૂપ લાગે છે તે શુદ્ધ બની જાય છે અને તારી મૂર્ખાઇથી તું પાતે તારી અશુદ્ધિમાં ઉમેરો કરે છે ! જે તુ ડાહ્યો છે તો એનાથી પણ વધુ શુદ્ધ બનવાના પ્રયત્ન તું કર ! તમે તમારા વૈરિવાધથી કેઇનેય નુક્શાન કરી શકેા નહિ.
કાઈનાય પ્રત્યે તમે તમારા મનમાં વૈરિવરોધના ભાવ રાખેા, એથી તમને ફાયદો શું થાય ? સામે તમારા પ્રત્યે વૈરિવરાધા ભાવ રાખે છે, એટલા જ ખાતર તમે સામા પ્રત્યે વેરવિરોધના ભાવ રાખેા છે, બાકી તો તમે વૈરિવરોધને ભાવ રાખવાને ઈચ્છતા જ નથી; આવુ જો તમે કહેતા હો, તે! પણ એ પ્રશ્ન છે કે તમે તેના પ્રત્યે વરવધતા ભાવ રાખો, તેથી તમને શો ફાયદો થાય ? તમે એમ માને છે કે તમે કાઇનાય પ્રત્યે વરવિરાધને ભાવ રાખેા, એટલા માત્રથી એનું ભૂંડું થઇ જાય ? તમારામાં શું ખરેખર બીજાનું ભૂંડું કરવાની શક્તિ છે ? તમે જ વિચાર કરે કે તમારા પ્રત્યે જે જે આત્માના હૈયામાં વૈરિવરોધનો ભાવ છે, તે તે આત્મા તમારું ભૂંડું અવશ્ય કરી શકયા છે ? નહિ જ, ઘણા એવા આત્મા હશે, કે જેઓ તમારું' ભૂંડુ થાય એવુ ચ્છિતા હશે અને તક મળે તે! તમારું ભૂંડું કરવા પ્રયત્ન પણ કરતા હશે, છતાં તેઓ તેમની એવી ભાવનામાં અને તેમની તેવી પ્રવ્રુત્તિમાં નિષ્ફળ નિવડયા હશે ! કેમ એમ ? તમારા પૂર્વસ ંચિત પાપના ઉદયને યાગ ન હોય, તા લાખ્ખા માણસા તમારું ભૂંડું થાય એમ ઇચ્છતા હોય અથવા તેા લાખ્ખો માણસા તમારું ભૂંડુ કરવાના પ્રયત્નમાં હોય તે પણ તેમાંના કોઈ તમારો એક વાળ પણ વાંકા કરી શકે નહિ. જ્યારે તમારા પૂચિત પાપને ઉદ્ય સહાયક
*