________________
આઠમા
વ્યાખ્યાના
સાંવત્સરિક પ્રતિક્રમણ અને ક્ષમાપના
વાર્ષિક પતે અંગે અવશ્ય કરવા યાગ્ય કાર્યામાં સાંવત્સરિક પ્રતિક્રમણને પણ ગણાવેલું છે, અને તેની સાથે ક્ષમાપનાને પશુ અવશ્ય કરવા લાયક કા તરીકે ગણાવેલું છે. એટલે આ વાર્ષિક પર્વની સાચી આરાધના કરવાને માટે આરાધક આત્માએ વાર્ષિક પના દિવસે તે વર્ષભરમાં લાગેલા દોષોથી અવશ્ય મુક્ત મની જવું જોઇએ, અને જેની જેની સાથે કલેશનું કારણ અન્ય હોય તેની તેની સાથે સમજપૂર્વક સરલતાથી ક્ષમાપના કરી લેવી જોઇએ, વાર્ષિક પર્વ વહી જાય અને કોઇની પણ સાથે જો કોઈ પણ પ્રકારના વૈરિપરાધ રહી જાય તે તે વાષક પર્વની આપણી આરાધનાની ખામીને સૂચવે છે. વાર્ષિક પર્વની ઉત્તમ પ્રકારે આરાધના કરવાના અભિલાષી આત્માઓએ તે જેમ વ ભરમાં લાગેલા કે લાગી જવા પામેલા દોષોને યાદ કરી કરી કરીને તેનાથી શુદ્ધિને પામવાના ભાવે શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણ કરવુ જોઈએ, તેમ જેની જેની સાથે વૈરિવરાધ થયા હોય અગર થઇ જવા પામ્યા હોય તેની તેની સાથે ક્ષમાપના કરી લઈને વૈર વિરોધના ભાવના સદંતર ત્યાગ કરી દેવા જોઇએ. વૈવિધતે અંગે કોઇની સાથે ખેલવા વિગેરેનુ બંધ કર્યું. હોય, તો વૈરિવરોધને તજી ને, તેની સાથે પૂર્વવત્ ખેલવા વિગેરેનુ શરૂ કરી દેવું જોઇએ. વાર્ષિક ષવ એ સ પ્રકારે અન્તઃકરણની શુદ્ધિને માટેનું પર્વ છે અને એથી જ આ શ્રી પૃષણુ પતે અંગે મહાપુરૂષોએ ફરમાવ્યું છે કે શ્રી જિનાગમમાં ઘણા પ કહેવાએલાં છે, પરન્તુ આત્માના કના ભા ભેદ કરનારૂં જેવું શ્રી પર્યુષણ પર્વ છે, તેવું અન્ય કાઈ પણ પ નથી. ' આ વસ્તુને સમજનારા આત્માએ શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણ કેવી રીતીએ કરે? આજે શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણમાં કેટલીક વાર કાઈ કાઈ ઠેકાણે જે નહિ છવાજોગ ગરડ થઈ જવા પામે છે, તે આ વસ્તુની અણુ
"
.
૧૧૩