________________
લેખાંક સાતમા
શ્રી જૈન શાસનમાં પર્ધાનું વિધાન એના આરાધન દ્વારા આત્માને કમઁથી મુક્તિ મળે એ માટે જ કરાયું છે
મગલની ઈચ્છા સૌને છે, પરંતુ સાચું મ’ગલ આત્મશુદ્ધિ ઉપર આધાર રાખે છે,
શ્રી પષણાં પત્ર એ શ્રેષ્ઠ પર્વ છે
શ્રી પર્યુષણા પ એ કોઇ પવ છે, કારણ કે કર્મના મને ભેદવાનું જેવું સામર્થ્ય શ્રી પ`ષણા પ માં છે, તેવુ સામર્થ્ય અન્ય કાઇ પણ પમાં નથી.
વીતરાગ અને સર્વજ્ઞ બનીને ધર્મતીની સ્થાપના કરશ્રી નારા પરમ આત્માઓએ જગતના જીવા-જીવાદિ સઘળાય પદાર્થોના સ્વરૂપનું વર્ણન કર્યું છે પરંતુ પ્રતિપાદન તે એક માત્ર મેાક્ષ માનુ ં જ કર્યું છે. સુખ કયાં કયાં છે, જ્યાં સુખ છે ત્યાં કેટલા પ્રમાણમાં સુખ છે, તે સુખ પણ કેવા કેવા પ્રકારનું છે અને તે તે સુખ કોને કયા ઉપાયે મળી શકે છે તેનુ, તેમજ દુ:ખ કયાં કયાં છે, જ્યાં દુ:ખ છે ત્યાં કેટલા પ્રમાણમાં દુ:ખ છે, તે દુ:ખ પણ કેવા પ્રકારતું છે અને તે તે દુઃખ કાને કયા કયા કારણે મળે છે તેનુ પણ એ તારકાને એ તારકા સન હોવાથી પરિપૂર્ણ જ્ઞાન હતું, આથી જ