________________
સાતમે
વ્યાખ્યાને
૯૭
મિથ્યા જ્ઞાનની ટિમાં ગણાય છે, જ્ઞાન પણ જ્ઞાનની કોટિમાં ગઈ તેવું છે કે નહિ એની પરીક્ષાને આ જ ઉપાય છે કે “મોક્ષની ઈચ્છા છે કે નહિ ?” મોક્ષની ઈચ્છા હોવા છતાં પણ જ્ઞાન અજ્ઞાન કેટિનું હોઈ શકે છે અને તેનું કારણ છવાઇવાદિ પદાર્થોનું જે સાચું સ્વરૂપ તેને સાચે ખ્યાલ નહિ હે અને તેના સ્વરૂપને ઉલટો ખ્યાલ હવે એ છે. એટલે વાવાદિ પદાર્થોના સાચા જ્ઞાનની પણ આવશ્યક્તા છે અને તે જ્ઞાન ક્યામાં સમ્યફ પ્રકારે પારણમન પામે તેની પણ આવશ્યક્તા છે. આ જ્ઞાન સાથે જ્યારે તેને અનુરૂપ વર્તનને સુગ થાય ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે આથી જ ઉપકારીઓએ મોક્ષમાર્ગના સ્વરૂપને વર્ણવતાં ફરમાવ્યું છે કે સમ્યગ્દ
નજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ: એવીજ રીતીએ જ્ઞાનક્રિયાલ્યાં મોક્ષ: એમ પણ કહેવામાં આવ્યું છે સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન પણ અજ્ઞાન અને સમ્યગ્દર્શન વિનાનું ચારિત્ર પણ કાયકષ્ટ કેમ ? સાચું જ્ઞાન જ તે કહેવાય કે જે જ્ઞાન દ્વારા જે જેવું હોય તેવું જ જણાય, અને સાચું ચારિત્ર પણ તેજ કહેવાય, કે જે સમ્પગ જ્ઞાન પૂર્વકનું હેય. સમ્યદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર-એ ત્રણનો યોગ, એ મોક્ષ માર્ગ છે એમ કહેવા પાછળ પણ આજ આશય છે, અને “જ્ઞાન તથા ક્રિયાથી મોક્ષ–એમ કહેનારા ઉપકારિઓએ પણ સમ્યગ્દર્શનવાળા જ્ઞાનને જ જ્ઞાન કહીને તેવા જ્ઞાનથી અને તે જ્ઞાનને અનુરૂપ વર્તનથી મોક્ષ છે એમ ફરમાવ્યું છે. મોક્ષની પ્રાપ્તિ નથી એકલા જ્ઞાનથી કે નથી એકલા ચારિત્રથી. જ્ઞાન અને ચારિત્રને સુન્દર યોગ થાય, તે જ એના દ્વારા જીવ મોક્ષને મેળવી શકે, આથી મુમુક્ષુ આત્મા
એ વાવાદિ પદાર્થોના સ્વરૂપને યથાસ્થિતપણે જાણવાનો પ્રયત્ન કરે જોઈએ અને એ જ્ઞાનને પિતાના મન વચન કાયાને વેગમાં અમલી બનાવવાને માટે પ્રયત્નશીલ બનવું જોઈએ, આ જ્ઞાન અને આ ચારિત્રની પ્રાપ્તિ થાય એ માટે સાધુસેવા આદિ ત્રણ ગુણો