________________
૧૦૬
પ ષણપ નાં
લેખાંકઃ
એ માંગળથી જીવને પરપરાએ આ પરમ ક્ળ મળ્યા વિના રહે જ નહિ, શ્રી કલ્પસૂત્રનું વાંચન અને શ્રવણુ ખરેખર આ કોટિનું મગળ છે, પરંતુ શ્રી કલ્પસૂત્રનુ' વાંચન અને શ્રવણુ કરનારાઓએ, પોતાના આત્માને આ મંગલને યોગ્ય બનાવવાને પુરૂષાર્થ પોતે જ કરવા જોઇએ, જડની જેમ કે વિપરીત ભાવથી અથવા તેા આદરરહિતપણે જો શ્રી કલ્પસૂત્રનુ વાંચન અને શ્રવણુ કરાય તે તેથી પરમ ફળ આપવાતે સમથ એવી પણ એ ક્રિયા પરમ ફળદાયિની બની શકે નહિ. આરાધનાથી આ ભવની અંદર મુક્તિ
*
શ્રી કલ્પસૂત્રની મંગલમયતા દેવ, ગુરૂ-ધર્માંના વનનેજ આભારી છે, અને જ્યાં દેવતત્ત્વને, ગુરૂતત્ત્વને અને ધર્મતત્ત્વને કશુ જ સ્થાન હેતું નથી ત્યાં સાચુ` મ`ગલ હોઇ શકતું નથી, મેાક્ષને પમાડે એનુ નામ મંગલ, એટલે કે એજ સાચું મંગલ ' આ વાત જો ખરાબર સમજવામાં આવી જાય તો મંગલભૂત કાણુ છે તે સમજાઈ જાય, સાચા મગલ માટે મંગલભૂતનું સેવન આવશ્યક છે, સાચા દેવ અને સાચા ગુરૂ એ મોંગલમૂતિ એ છે. દેવ તે કહેવાય છે કે. મેાક્ષને પામેલા હાઇને આત્માની પરમ શુદ્ધાવસ્થાને પામેલા હોય અથવા તો જે શ્રી વીતરાગ અને સન બનીને ધર્મતીના સ્થાપક બન્યા હોય. ગુરૂ તે કહેવાય છે કે જેઓએ બાહ્ય સગાને ત્યાગ કર્યો હોય. અહિંસાદિના પાલક હોય અને જે શુદ્ધ એવા મોક્ષમાર્ગની જ આરાધનામાં મન વચન-કાયાને યાજી ચૂકયા હોય. આવા દેવ અને આવા ગુરૂ મગલમૂર્તિ ગણાય. તે સ્વાભાંવિક છે. શુદ્ધ ધર્મ તે પોતેજ મગલસ્વરૂપ છે. શ્રી કલ્પસૂત્રમાં આવા શુદ્ધ ગુરૂનું વન છે અને શુદ્ધ દેવાએ પાળીને અને ધર્મતીર્થ સ્થાપીને દર્શાવેલા તથા શુદ્ધ ગુરૂઓએ પાળેલા અને મુમુક્ષુ આત્માઓએ પાળવા લાયક ધર્માચારાનુ વર્ણન છે. એ વર્ણન પણ પાછુ તે મૂળ એ અંગસૂત્રમાંથીજ ઊહરેલુ, એટલે એ વનના સધળાંય પદે અને પાદે મંગલમય હોય તે સ્વભાવિક છે. આથી તેા મહાપુરૂષોએ કહ્યું છે