________________
સાતમે
લાભ થયા વિના રહે નહિ. પર્યુષણા પ
દિવસ તે એકજ છે
પર્યુષણા એ પણ એક આચાર છે. આચેલકથ આદિ શ પ્રકારના આચારો છે. સાધુઓને માટેના દા પ્રકારના એ આચાર પૈકી ‘પર્યુષણ! ’ નામના જે આચાર છે, તેમાં સાધુઓને લગતા વાસ સંબંધી આચારને પણ સમાવેશ થાય છે, અને વાર્ષિક પના પણ સમાવેશ થાય છે. આ વાર્ષિક પર્વ પહેલાં ભાદરવા શુદ પાંચમે નિયત હતું, પરંતુ યુગપ્રધાન આચાર્ય ભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજાએ સ`ોગવશાત્ ભાદરવા સુદ ચેાથે આ વાર્ષિક પને નિયત કર્યું અને ત્યારથી માંડીને ભાદરવા સુદ ચેાથે વાર્ષિક પવ મનાય છે. આ એક અતિ મહત્ત્વના ફેરફાર છે, પરંતુ આ ફેરકાર પાછળ ઘણું રહસ્ય રહેલું છે. એક રાળ, કે જે શ્રાવક હતા અને વાર્ષિક પનું આરાધન કરવાને ઇચ્છતા હતા, તેણે પોતાની મુશ્કેલીના કારણે યુગપ્રધાન આચાર્ય ભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજાને વિનંતી કરી કે ભાદરવા શુદ પાંચમના ખલે ભાદરવા શુદ્ છના દીવસે પર્યુષણા કરવાની કૃપા કરો ! ષે વિનંતીના ઉત્તરમાં, આચાર્ય ભગવાને કરમાવ્યું કે પર્યુષણા કરવામાં ભાદરવા શુદ પાંચમની રાત્રિને ઉલ્લ’ઘી શકાય જ નહિ, આથી રાજાએ વિનંતી કરી કે અનાગત ચતુથી એ પર્યુષણ કરવાની કૃપા કરો ! ભાદરવા સુદ પાંચમની અપેક્ષાએ ભાદરવા સુદ છઠ્ઠ અતિક્રમિત કહેવાય અને ભાદરવા સુદ ચોથ અનાગત કહેવાય, યુગપ્રધાન આચાર્ય ભગવાનને રાજાની વિનંતીને સ્વીકાર કરવા વ્યાજબી લાગ્યા અને તેએશ્રીએ રાજાની વિનંતિને સ્વીકારીને પર્યુષણા પર્વના દિવસ તરીકે ભાદરવા શુદ ચેથને પ્રવર્તાવી. તત્કાલીન સ સાધુએએ પણ તેતે અનુમતિ આપી, આ ફેરફારના યોગે ચેાભાસી, કે જે પહેલાં પૂનમની હતી. તે ચૌદશે ફેરવવી પડી આજે ઘણા એવા ભ્રમમાં છે કે-વાર્ષિક પ ગમે તે દિવસે થઇ શકે, જ્યારે કરીએ ત્યારે લાભ જ છે. ખરેખર, એમજ હોત તો યુગપ્રધાન
વ્યાખ્યાના
૧૦૧