________________
૧૦૦
પર્યુષણપ નાં
લેખાંકઃ
દરેક મુમુક્ષુ આત્માઓએ શ્રી પર્યુષણા પત્રની તા અવશ્ય આરાધના કરવી જોઇએ. આરાધના કરવાના ભાવ તા સદાને માટે અને સકલ પાને માટે જોઇએ. પરંતુ આ એક એવુ પ` છે કે આ પર્વની તે અવશ્ય આરાધના કરવી જોઇએ, આથી જ જૈન સમાજમાં વભરમાં આવતા સંખ્યાબંધ પર્વો પૈકી ખીન્ન પર્વમાં જે ઉત્સાહ અને ઉલ્લાસ નથી જણાતો, તે ઉત્સાહ અને ઉલ્લાસ આ શ્રી પર્યુષણાપમાં જણાય છે, રૂઢ એવા પણ ધા`િક કુલાચારામાં હમણાં હમણાં ઘણી મન્દતા આવી જવા પામી છે. અને પર્વાધિરાજનું આરાધન પણ એ અસરથી મુક્ત રહેવા પામ્યું નથી, તેમ છતાં પણ હજીય જૈન સમાજમાં અન્ય સર્વો પર્યાં કરતાં આ પર્વાધિરાજ તરફ લક્ષ્ય દોરવાએલું રહે છે. આ રીતિએ જેઓ કળાચારને અંગે પણ આરાધના કરે છે, તેઓ જો આ પર્વાધિરાજની મહત્તાને સમજને યથાયેાગ્ય રીતિએ આરાધના કરવા માંડે, તે આ પર્વાધિરાજની આરાધનામાંથી ક્રમશઃ સર્વ પદ્મની અને સવ દિવસેાએ આરાધના કરનારા અની શકાય એ શક્ય છે.
કબ્યાના હાર્દને લક્ષમાં લે
અન્ય સ` પર્વોના કરતાં શ્રી પર્યુષણા પમાં કર્મોના મમ્તા ભેદ કરવાનું સામર્થ્ય વિશેષ છે. તે કયા કારણે વિશેષ છે. ષે વાત વિચારવા જેવી છે એ વાતને સમજવાને માટે શ્રી પષણા પતે અંગે જ્ઞાનિઓએ અવશ્ય કરણીય એવા જે કવ્યો કહ્યા છે તેનો વિચાર કરવા જોઇએ, શ્રી પર્યુષા પર્વતે અંગે અવશ્ય કરણીય એવા કવ્યોના હાર્દને જો બરાબર લક્ષમાં લેવામાં આવે તે જરૂર સમજાય કે આ પર્વાધિરાજમાં કર્મોના મનો ભેદ કરવાનું અદ્દભુત સામર્થ્ય છે. વાત એ છે કે માત્ર કુલાચારને અવલખીને ગતાનુતિકણે જ એ ક બ્યાને કરાય તે એના યાગે આત્માને જે વાસ્તવિક કાટીને લાભ થવા જોઇએ તે થાય નહિ, બાકી વિધિપૂર્વક અને ભાવપૂર્વક જો આ કબ્યાને કરાય, તેા એના યોગે આત્માને અપૂર્વ કાંટીને