________________
છઠ
વ્યાખ્યાને
૮૯
છે લાભ ? એની સામે તમે પોતે જ એટલો વિચાર કરે છે કે જે કોઈ વસ્તુનું કોઈ પણ વ્યકિતનું તમને દર્શન થાય છે, તે તેથી * તમારા મન ઉપર કોઈ અસર થાય છે કે નહીં ? આંખ આનંદ અથવા દુઃખ અનુભવે એથી મન પણ આનંદ અથવા દુ:ખ અનુભવે અને આગળ વધીને કહીએ તે બીજી ઈન્દ્રિયે પણ કોઈક ને કોઈક પ્રકારનું જોર કરે, આવું બને કે નહી ? આ તે તમારા પિતાના અનુભવને વિષય છે. મનને ગમતી ચીજનું દર્શન સ્પર્શન અને સેવન તથા મનને નહી ગમતી ચીજનું દર્શન, સ્પર્શન અને સેવન મનોભાવની શાંતિ-અશાંતિ આદિ ઉપર કેટલી બધી અસર કરે છે ? આથી તે પરમાત્માની મૂર્તિના દર્શનનું તે સાધુજનેને માટે પણ વિધાન છે, જ્યારે ગ્રસ્થાને માટે તે પરમાત્માની મૂર્તિના દર્શન, સ્પર્શન અને સેવનનું વિધાન છે. મનને અશુદ્ધ ભાવથી મુક્ત બનાવવાને માટે અને મનને શુદ્ધ ભાવોમાં જવાને માટે, એ પણ એક પરમ આલમ્બન છે, તે વખતે જીવ પરમાત્માના અને પોતાના સ્વરૂપના ચિન્તનમાં ઉતરીને૫રમાત્મ સ્વરૂપને પામવાને માટે પ્રયત્નશીલ બનવાની પ્રેરણા મેળવી શકે છે. આવી જ રીતિએ, ધર્મચારી આત્માઓનું દર્શન પણ પાપના હેતુઓને સેવવાની વિચારણમાં નિમિત્ત બને છે. ઉપરાન્ત, એ દશન આત્માને પિતાને ધર્મચારી બનવાને માટે ઉત્સાહિત બનાવે છે. આ જે આવા ધર્મચારી બની શક્યા છે તો હું કેમ ધર્મચારી બની શકે નહિ ? એવો વિચાર પણ ધર્મચારી આત્માઓના દર્શન યોગે ઉત્પન્ન થવા પામે છે. ધર્મચારી આત્માઓના દર્શનને સાચે જે મોક્ષમાર્ગ છે. તેના ઉપર મુમુક્ષુ આત્માઓને શ્રદ્ધા પ્રગટે છે અને જે આત્માઓ શ્રદ્ધાળુ હોય છે, તેઓની શ્રદ્ધા નિર્મલ બન્યા કરે છે.
વિનયગ્ય સ્થાને વિનય આ ઉપરાન્ત, ક્ષમાર્ગના પ્રરૂપક શાસ્ત્રએ જે જે સ્થાનોએ વિનયને આચરવાની જરૂર દર્શાવી છે, તે તે સ્થાનોએ વિનયને