________________
પાંચમ
વ્યાખ્યાને
૧૫
નિર્દય માનવાની ફરજ પડશે. જ્યારે જીવ મહેતું. તે સમયે શું હતું? પૃવી પાણી આદિ હતું, તે શું પૃથ્વી પાણી આદિ જીવરહિત છે? તમને એ વાતની ખબર છે કે પર્વતે પણ વિસ્તારને પામે છે? પર્વતોની ખીણમાં લગલગ કચરે ભરીને બરાબર એને પર્વત સાથે મેળવી દેવામાં આવે તે જ તે દિવસે એ ખાણ પત્થરમય બની જાય છે. એટલે પૃથ્વી અને પાણી આદિ મૂળ તે સજીવન હોય છે, પણ તે નિઈવેય બની શકે છે, કારણ કે એ વસ્તુતઃ તે જીવના દેહરૂપ જ હોય છે. આથી તમે પૃથ્વી, પાણી આદિનું જ અરિતત્વ હતું એમ જે કહો, તેય જીવનું ને જડનું અસ્તિત્વ હતું જ એમ સાબિત થાય છે. ગોટલામાંથી બે ઉત્પન્ન થાય છે. તેમાં આંબાને ઉત્પન્ન કરનારની જરૂર પડતી નથી. માણસો આંબાના વૃક્ષને માટે ગોટલે જમીનમાં દાટે છે. બીજું કાંઈ દાટે તે આંબો ઉત્પન્ન થાય નહિ. માણસેએ ગોટલે ન દટયો હોય એવી જગ્યાએ પણ આંબાનું વૃક્ષ ઉત્પન્ન થઈ જાય છે, એટલે એમાં માણસની જરૂર છે એવું પણ નથી. અહીં તમે જરા આગળ વિચાર કરે. પહેલે આંબે કે પહેલે ગેટલે ? ગોટલા વગર સંભવી શકે જ નહિ એ જેટલી સુનિશ્ચિત વસ્તુ છે, તેટલી જ સુનિશ્ચિત વસ્તુ એ પણ છે કે આંબા વગર ગેટલો સંભવી શકે નહિ. આંબાથી ગોટલ અને ગેટલાથી આંબે, એ એવી સ્થિતિ છે કે એને કોઈથી પણ ઈન્કાર કરી શકાય નહિ. ગેટલાને ઉત્પન્ન થવાને માટે આંબા સિવાય કોઈ વ્યક્તિની જરૂર પડતી નથી અને આંબાને ઉત્પન્ન થવાને માટે ગેટલા સિવાય કે વ્યક્તિની જરૂર પડતી નથી. આંબાને જરૂરી હવા, પાણી, પૃથ્વી આદિને યોગ મળી જાય, એટલે તેના ઉપર જેમાં ગોટલે હોય જ છે એવું કેરીનું ફળ ઉત્પન્ન થવા પામે જ અને ગેટલાને જરૂરી હવા, પાણુ પૃથ્વી આદિને યોગ મળી જાય એટલે તેમાંથી આંબાનું વૃક્ષ ઉત્પન્ન થવા પામે જ, હવે તમે કેઈ ગેટલાને