________________
પ્રદ
પયુ ષણુપ નાં
લેખાંક:
અનુલક્ષીને વિચાર કરો કે એનું મૂળ કેટલુ` પ્રાચીન ? એ ગાટલા જે આંખે ઉત્પન્ન થયા તે આંખાને ઉત્પન્ન કરનાર ગેટલા હતા જ અને એ ગેટલાને ઉત્પન્ન કરનાર પણ આંખા હતા જ, એમ તમે વિચાર કરતા જાવ તે તમારે એવાજ નિ ય ઉપર આવવું પડે કે એવા પ્રકારની સ્થિતિ અનાદિકાળની છે. આપણું અસ્તિત્વ પણ એજ રીતિએ અનાદિકાલીન ઠરે છે.
જીવના જડ સાથેના ચાગ અનાદિકાળથી.
જીવ અને જડ સિવાય આ જગતમાં કાંઇ છેજ નહિ. જીવનું અસ્તિત્વ પણ અનાદિકાળથી અને જડનું અસ્તિત્વ પણ અનાદિકાળથી એટલે આ જગતનું અસ્તિત્વ પણ અનાદિકાળથી. જીવને તે જડતા જે યાગ છે તે પણ અનાદિકાળથી છે એમાં રૂપાન્તરા થયા જ કરે છે. જીવ વસ્તુતઃ જન્મતા નથી. જીવ વસ્તુતઃ જુવાન કે ઘરડા બનતા નથી. અને જીવ વસ્તુતઃ મૃત્યુને પણ પામતા નથી. એ બધી અવસ્થાએ જડના રૂપાન્તરાની જ છે. જડતુ રૂપાન્તર થાય છે ને જીવને પાછળ ધસડાવુ પડે છે. આમ આપણે અનન્તા કાળ થયા ધસડાતા આવ્યા છીએ. આપણે જો જડથી બદ્ઘ ન હેાત તા આપણુને આમ ઘસડાવું પડત નહિ. જે વા જડથી બહુ નરહ્યા, જે જીવાએ જડતા બંધનને સર્વોથા તાડી નાંખ્યુ, તે જીવા પછી કદી પણ જડથી બહુ બન્યા નથી, જડથી બહુ બનતા નથી અને જડથી બહુ બનવાના પણ નથી, જડમાં જીવને ઘસડાવાની તાકાત છે, પણ તે જડથી બહુ એવા જીવને જ ધસવાની તાકાત છે. બહુ જીવ જડથી વધારે બંધાય તે બની શકે છે, પણું સર્વથા મુક્તજીવ જડથી બંધાય એ બની શક્યું નથી, એટલે આપણે કમ બહુ છીએ, તે કયારના ‘છીએ? ત્યાં પણ આપણે કહેવુ જ પડશે કે આપણે અનાદિકાળથી કેમ બહુ છીએ, જો મુકતાત્મા પણ કમ બહુ ખની શકતા હોય, તો પછી મુકતાત્મા