________________
પાંચમો
વ્યાખ્યાન
૭૯
ક્ષેત્રમાં કેટલાક સૈકાઓ પૂર્વે શ્રી વીતરાગ અને સર્વ એવા પરમઆત્માઓ સદેહે વિરહમાન હતા અને હાલ એ તારકે મુકતાવસ્થામાં છે, એ તારાએ જે મેક્ષને ઉપાય બતાવેલ તે શાસ્ત્રોમાં લખાએલો છે, એ ઉપાયનું અવલંબન લેવાને માટે ઉત્સાહિત બનીને જે પુણ્યાત્માઓ એ ઉપાયને જાણવાનો અને સેવવા પ્રયત્ન કરે છે તે પુણ્યાત્માઓ આ કાળમાં અને આ ક્ષેત્રમાં પણ એ મુકિતમાર્ગના આરાધકે બની શકે છે. અહીં આપણે એ વાત પણ સમજી જ લેવી જોઈએ કે-મેષ, એ કઈ હાથમાં લઈ શકાય કે હાથમાં દઈશકાય એવી વસ્તુ નથી, તેમજ કેઈ ઇના પુરુષાર્થથી મોક્ષનૈ પામી શકે એ પણ શકય મથી, પરમાત્માના શરણને સ્વીકારીને પણ આપી છે તે એ તારકેએ મુકિતને જે ઉપાય બતાવ્યો છે, તે ઉપાયને સેવવાને માટે જ પુરુષાર્થેશીય બનવું પશે. પરમાત્મા જે કાઈનેય ઉંચકીને મોક્ષે પહોંચાડી શકતા હોત, તે આપણે અથવા તે કઈ પણ છવ સંસારમાં હેત જ નહિ, પરંતુ મોક્ષ એ પણ આત્માને પિતાને એક પયય જે છે અને આત્મા એ પિતે જ એ પર્યાયને. પ્રગટ કરવા છે. આપણે મોક્ષ આપણે જ સાધવાને છે. આપણે પરમાત્માનું જે શરણ સ્વીકારવાનું છે, તે તે એ તારે એ દર્શાવેલા મેક્ષમાગને જાણવાને માટે અને એ મોક્ષમાર્ગને સેવવામાં ઉત્સા હિતે બનવાને માટે જ !