________________
પાંચમા
વ્યાખ્યાના
શરણને સ્વીકારવાના યાગે આપણે કદી પણ ભૂલાવામાં પડીએ નહિ અને મેાક્ષમાંગે જ ગતિમાન બનીએ.
સજ્ઞનું શરણ સ્વીકારવુ' પડે.
આવી રીતિએ જીવા નિશ્ચિન્તપણે અને શ્રદ્ધાપૂર્વક કાના શરણને સ્વીકરી શકે ! આપણે એવા જ્ઞાનીના શરણને સ્વીકારવુ પડે, કે જે જ્ઞાની જેમ રૂપી પદાર્થાંને પેાતાના જ્ઞાનખળે જોવાને સમ હાય. તેમ અરૂપી પદાર્થોને પણ પેાતાના જ્ઞાનબળે જાણવાને સમથ હાય. કાઈ પણ પદાર્થને પરિપૂર્ણ પણે જાણ્યા ત્યારે કહેવાય કે જ્યારે તેના વર્તમાનકાલીન પર્યાયની જેમ જ તેના ભૂતકાલના સ` પર્યાયાને અને તેના ભવિષ્યકાલના સ પર્યંચાને પણ જાણી શકાય. ભૂતકાળ પણ અનન્તા છે અને ભવિષ્ય કાળ પશુ અનન્તા છે. એટલે એક પણ પદાર્થીના સર્વ પર્યાયાને તે જ જાણી શકે કે જેવું જ્ઞાન અનન્ત હાય. આ પણ એક નિયમ છે કે જે એકને જાણે તે સર્વને જાણે અને જે સતે જાણે તે જ એકને જાણે. એકનું પરિપૂર્ણ જ્ઞાન, સર્વના પરિપૂર્ણ જ્ઞાનની અપેક્ષા રાખે છે. જ્ઞાન એ આત્માને સ્વાભાવિક ગુણ છે. આત્માંના આ સ્વાભાવિક એવા ગુણુ જ્ઞાનવરણીય કમથી અવરાએલા છે. જ્યારે એ જ્ઞાનવરણીય ક્રમ સ`થા ક્ષીણ થઇ જાય છે, ત્યારે આત્માના, સ્વભાવિક એવા જ્ઞાનગુણપરિપૂર્ણ પણે પ્રગટે છે. એ જ્ઞાનમાં કાંઇ પણ ઊણપ હાતી જ નથી, આથી જ એવા આત્માઓને સ ન કહેવામાં આવે છે. આપણે જે હેતુને બર લાવવાને ક્ચ્છીએ છીએ, તે હેતુને ખર લાવવાને માટે આપણે સન બનેલા પરમ આત્માના શરણને જ સ્વીકારવું પડે તેમ છે; કારણ કે—અસના આત્માઓ સ્વતંત્રપણે મુકિતના માગ યથાસ્થિતપણે બતાવી શકે એ શકય જ નથી.
પરમાત્મા વીતરાગ અને સાજ હૈય જ્યાં સુધી આત્મા રાગી અને દ્વેષી-હોય છે, ત્યાંસુધી આત્મા