________________
પર્યુષણ પર્વનાં
લેખાંક
કે એમ
કે
મ
અનંત સુખમય અવસ્થા પરિપૂર્ણપણે પ્રગટ થઈ જાય છે. એ વખતે આત્મા એકાન્ત નિરુપાધિક સુખ ભોગવે છે,
શરણને સ્વીકારવાની જરૂર છે આપણને નિષાધિક સુખને પામવાની ઈચ્છા થઈ અને એ માટે આપણે નિર્ણય કર્યો કે આપણે મોક્ષને મેળવો છે. પરંતુ મેક્ષ મળે શી રીતિએ? મેક્ષને મેળવવાનો ઉપાય કર્યો? સામાન્ય રીતિએ વિચાર કરતાં આપણે એટલું તે સમજી શકીએ કે-મેક્ષા મેળવવો એટલે આપણે આપણી વર્તમાન કર્મબદ્ધ દશાથી સર્વથા મુક્ત બની જવું, માટે આપણે જે મેક્ષનો ખપ હોય, તે આપણે બે પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. એક પ્રકારનો પ્રયત્ન એ કે આત્માને કમનો યોગ થવા પામે નહિ તેવી રીતિએ પ્રવર્તવું, અને બીજા પ્રકારનો પ્રયત્ન એ કે–આત્માને જે કર્મો વળગેલો છે તેને આત્માથી વિખૂટા પાડી દેવા, આ બે પ્રકારનો પ્રયત્ન એકી સાથે જ આરંભ જોઈએ. અહીં આપણને માર્ગદર્શકને ખપ પડયા વિના નહિ રહે. અત્યાર સુધી તે આપણે ગમે તેમ આડયા, આપણે આથડી રહ્યા છીએ તેને પણ આપણને અત્યાર સુધી તે ખ્યાલ નહતો, પણ હવે આપણે સમજ્યા કે આપણે આ વિશ્વમાં અનન્ત કાળ થયા આથડી રહ્યા છીએ. આપણને આ રીતિએ વિશ્વમાં અથડાવનાર કર્મને યોગ જ છે. આટલી ખબર પડી માટે આપણે હવે એવાનું શરણું સ્વીકારવું જોઈએ કે જે કર્મથી કેમે છૂટાય તેને સાચો ઉપાય બતાવી શકે. સામાન્ય રીતિએ આપણને એમ લાગે કે કર્મથી છૂટવાને માટે આપણે અધર્મને ત્યાગ કરવો જોઈએ અને ધર્મને સ્વીકાર કરવો જોઈએ, હિંસાદિ એ અધમ છે અને અહિંસાદિ એ ધર્મ છે એમ પણ જે આપણે વિચારીએ તે લાગે પરતુ ધર્મના નામે ય અધર્મના ઉપાસક બની જવાય એમ શક્ય છે, અને અજ્ઞાનના યોગે આપણે ધર્મને જ અધર્મ માની લેવાની મૂવ કરીએ એ પણ આપણે માટે શકય છે. આથી આપણે એવાના