________________
૬૮
પયુગપ નાં
લેખાંક
કે મને મારું સુખ દુઃખવાળુ હોય તે તે ગમતું નથી.. તે અધુરુ હોય તો ય તે ગમતું નથી અને તે નાશ પામે તેમ હોય તોય તે ગમતું નથી. તમે સમજી અને સ ંતોષી બનીને સુખમાં આવતા દુઃખના અંશાનું દુઃખ હેડે થશે નહિ એવાત જૂદી છે, અથવા તે સુખની લાલસા તમારી એવી જોરદાર હાય કે થાડુ પણ સુખ જો ઘણા કરે મળ્યું હોય તો તમે એ ઘણા કષ્ટને પણ ગણુકારા નહિ એ વાત જુદી છે, એવીજ રીતિએ તમે સ ંતાથી કે નિરૂપાયેરિયાતે મને પણ બીજાઓને ઘણું સુખ હોય તે છતાં તમારા થેાડા સુખથી ચલાવો લે એ વાત પણ જુદી છે, અને મળેલું સુખ જેટલા દહાડા ભાગવાર્યું તેટલું ખરૂ, પછી જે થવું હશે તે.થશે એમ કરીને નાશવત એવા પણ સુખથી નિભાવી હ્યા એ વાતેય જુદી છે, પરંતુ તમને સુખ ગમે છે તો એકાન્તિક અને આત્યન્તિક જ, એકાન્તિક સુખ તે કહેવાય કે જે સુખ દુઃખના અંશ માત્રથી પણ રહિત હાય, સ‘પૂ` સુખ જ એકાન્તિક હોઇ શકે આત્યન્તિક સુખ તેજ કહેવાય કે જે સુખ કદી પણ નાશ પામનારું ન હેાય. જેને દુઃખને અણુગમે। હાય તેને આવું એકાન્તિક અને આત્યન્તિક સુખ જ પસંદ હાય અને જીવમાત્રને દુખ વેઠવું પડે છે. પણ દુ:ખને અણુગમે તા છે જ, તમે તમારી ધણીઈચ્છાઓની પાછળ આવા એકાન્તિક અને આત્યંતિક સુખના આશય તરવરી રહેલા જોઇ શકશેા. આ વાતમાં કાંછ જ વિશેષતા કે નવીનતા નથી ઉલ્ટુ આ વાત તા રાજના અનુભવની છે, આમ છતાં પણ તમને અથવા તમારામાંના કેટલાને આ પ. એક નવી વાત લાગશે. કારણ કે-માસામાંના ધણા મોટા ભાગ આ રીતિએ વિચારણા જ કરતા નથી અને ગતાનુગતિકપણે જ જીવનનિર્વાહ કરે છે.
સંસારનુ સુખ એ વસ્તુતઃ સુખ જ નથી,
જો તમે વિચાર કર્યાં હોત કે–મને તે એકાન્તિક અને આત્મન્તિક સુખ જ પસંદ છે તો તમે કદી પણ જે સાધનને સુખનાં