________________
પાંચ
1. ક્યાય
-
સુખ માટે મેળવેલાં સાધનો જ ભાળનારાં નિપુણે છે :
આ ઉપરાન્ત તમે જેને સુખના સાધને માનેલા છે તે સૌ મળી શકે એવા છે? એ સાધતેને જે છે, તેને તે તે ચલે જે સાધુને જે છે અને જેને મેળવવાને માટેની મહેનત કરે તેને જ સળે? નહિ જ, એ સાધતે તે એવા છે કે જેનું જેવા પ્રકારનું પુર, ઉદયવતી બશે, તેને એ મળે, સાધને મળવા જે પુણ્ય ઉદયવતી. હેય પણ જે સાધને ભોગવવા જેગુ પુણ્ય ઉદયવર્તી હેય નહિ તે શું થાય? માણસને જ્યારે ગમતા સાધનો મળ્યા હોય છે અને જે સાધનોના ભોગપભોગની તીવ્ર ઈચ્છા હોય છે. એવા વખતે જે એવા સાધનને ભોગપભોગ કરી શકાય નહિ એવું શરીર હોય છે, અગર તો એવાજ કાઈ બીજા વિષમ સંગે ઉપસ્થિત થઈ જાય છે, તે જેણે માનેલા સુખનાં સાધને, એને જ બાળનારાં નિવડે છે. બહુ હોંશે હોંશે જે સાધને મેળવ્યાં હોય, પણ એ સાધનતે ભોગવી શકાય તેવી કાં તે તે સાધનની સ્થિતિ ને હેય ને કાં તો પોતાની તેવી સ્થિતિ ન હોય, તે પછી એ સુખના માનેલા સાધને જે વેદના ઉપજાવે છે, અન્તઃકરણમાં દુને જે આતશ પ્રગટાવે છે તેની કોઈ સીમા રહેતી નથી, એટણે સાધનો સુખ જ આપે એમ નિયમ નહિ. અને એ સાધનો મળવાનું પુણ્ય ઉદયવતી હોય પણ જે એ સાધરિને ભોગવવાનું પુણ્ય ઉદયવતી ન હેય તે ભોગવામ નહિ એ પણ શકય. આ સાધને મળ્યા પછી અને એ ભોગવતા હોય તે પણ આ સાધો ઉપર કેઈની કદષ્ટિ થાય નહિ એની કેટલી ચિન્તા કે કેટલી કાળજી રહે છે? એ પણ દુઃખ જ છે ને! આ સાધનને અટકાવવાને માટે આ સાધતેને તમારી પાસે જ સાચવી રાખવાને માટે તમે ગમે તેટલી ચિન્તા કરે અને ગમે તેટલી કાળજી રાખે, તે છતાં પણ એ સાધનોબે વિદ્યા તે સુનિશ્ચિત છે. રાજા રંક બની જાય. ધનપતિ ભિખારી બની જાય, પ્રિય વ્યકિત મરી જામ,પ્રિય વ્યક્તિને છોડી દુર ચાલ્યા