________________
a
વાયું પણ નાં
લખાંક:
જવુ પડે, પ્રિય વ્યકિતને ફરજીયાત દૂર ધકેલી દેવી પડે. આ બધી શક્યતાઓ પણ ઊભી જ છે ને ? એટલે તમે જે સાધના માન્યા છે તે સાધતા તે સુખના સાધના છે જ નહિ. નાનિએ તે કહે છે કેસુખ' બીજા કાઇ સાધનામાં નથી. સુખ આત્મામાં જ છે. આત્મા બધનમાં પડેલા છે. માટે જ એ સુખનેા અનુભવ દુલભ બની ગયા છે. જિંદ્રગીભર મહેનત કરીને મેળવેલાં સાધના ય છેડવાં પડે
તમે માનેલા સુખના સાધના આવા વ્યભિચારી સ્વભાવના હાવા છતાં પણ તમને કદાચ એમ થશે કે તેાય એ સાધનેથી થેાડુ પણ સુખ તો મળે છે ને? તમારી એ વાત કબૂલ રાખીએ, તે પણ આપણે આપણી અત્યારની કમ બહુ સ્થિતિ પસંદ કરવા લાયક છેજ નહિ. માને કે તમારૂ પુણ્ય એવું ઉદયવતી છે કે તમે જે ઇચ્છે તે તમને મળી જાય છે. તમે જેને જેને જ્યારે જ્યારે ભોગવવાને ઇચ્છે તેને તેને ત્યારે ત્યારે ભોગવી શકેા છે, તે પણ તેનુ પરિણામ શુ સાંસારિક સુખના ભોગવટા હિંસાદિ પાપ વિના થઈ શકતા જ નથી. સાંસારિક સુખના રસથી પણ પણ પાપ બધાય છે અને સાંસારિક સુખના ભોગવટાથી પણ પાપ બંધાય છે, એટલે થેાડા કાળના સુખને પરિણામે ષ્ણેા કાળ દુ:ખ ભોગવવાના વખત આવી લાગે છે. આ વાતને હમણાં જરાક બાજુએ રાખીએ, તે! પણ અહીંથી આપણે મરવાનુ એતા નક્કી છે ને? આ સંસારમાં કયાંય જીવને ઠરી ઠામ ખેસવાની જગ્યા છે ખરી? જે જન્મ્યા તે નિશ્ચય મરવાના, જન્મની સાથે મરણ સંકળાએલુ જ છે. એવું મરણ સંભવિત છે કે જે મરણને પામ્યા પછીથી જન્મ પામવાપણું ન હેાય. પરન્તુ એવા જન્મ તેા અસ ંભવિત જ છે કે-જે જન્મને પામ્યા પછીથી મરણને પામવાપણું ન હેાય. અહીં તમે ગણત્રીના વર્ષોં જીવવાના એટલા વર્ષો તમે એવા સુખના સાધનાને મેળવવામાં, ભાગવવામાં અને સંધરવામાં ગાળે છે, કે જે સાધના વસ્તુતઃ સુખના સાધન નથી. પણ પાપના સાધના છે અને સૌથી પણ દુ:ખના જ સાધના છે, પરંતુ પાપથી અને એથી આવ