________________
વાંચમો
તે પરતંત્ર છે, માટે આપણને ઈચ્છાની, છાને પૂરી કરવાના હેતુથી થતા પરિશ્રમની અને એ પરિશ્રમ નિષ્ફળ નિવડે તે તેની પણ પીડાને ભોગવવી પડે છે. જે આપણું જીવન સર્વથા સ્વતંત્ર હાથ, કોઈ પણ વસ્તુનો ખપ જ પડે નહિ એવું આપણું જીવંત હોય, તે આપણે કઈ જ ખેડા જેગવવી પડે નહિ. સાચું આછા જીવન જ આ છે. અમને સ્વતંતા ગમે છે, અને પરતંત્રતા ગમતી નથી એવું તમે બોલો છો તે ખશે પરંતુ તમે તમારા જીવે. નની પ્રત્યેક ક્ષણે પરતંત્રતાનો અનુભવ કરી રહ્યા છે તેને તે તમને હાલ જ આવતા નથી સૌને પસંદ સો એકાતિક અને આત્મત્તિક સુખ છે.
તમારી સઘળી ઇચ્છાઓની પાછળ લય માત્ર એક જ છે. તેમને દુ:ખ ગમતું નથી અને સુખ ગમે છે, માટે જ તમે ઇચ્છાઓ કર્યા કરે છે. તમારી કોઈ પણ ઇચછાને તપાસો, તેમાં હોશ્યિ સુખ સિવાયનું છે: હશે જ નહિ, દુ:ખ પ્રત્યે અણગમે પણ તમારી સુખની ઇચ્છાને જ આધીન છે. તમારા હૈયામાં સુખના રાગે છે, માટે જ દાખને દેવે છે. જીવ માત્રને સુખ જ ગમે છે પણ તે કેવું સુખ ગમે છે? ઘણાં પણ સુખમાં દુઃખનો જે થોડે પણ અંશ હોય તે એ દુ;ખના થોડા પણું અંશે પ્રત્યે અણગમો ઊભો જ રહે છે આપણને જે સુખ મળ્યું હોય તે સુખથી પણ અધિક મુખ
ઈ શકે છે–એમ જે આપણને લાગે તે આપણને આપણું સુખ ઉર્ણપવાળું લાગે છે અને તે પણ દુઃખનું કારણ બને છે. એટલે આપણે ઈચ્છીએ તે એવાં જ સુખને, કે જે સુખ દુઃખના અંશ માત્રથી પણ રહિત હોય અને પરિપૂર્ણ પણ હોય. આવું પણ સુખ જે અમુક કાળે ચાલું જવાની સંભાવના હોય, તેતે થી પણ આપણને દુખનો અનુભવ થાય છે. એટલે આપણે શાશ્વતકાલીન સુખની અભિલાષી છીએ. ખરેખર તમે તમારી સુખની અભિલાષા
કયાસ કાઢોતે તમારે આવા જ નિર્ણય ઉપર આવવું પડે