________________
ચાથા
વ્યાખ્યાના
૫૯
પિતાની અને તેમનીય પિતાની એમ પિતાની અનાદિકાલીન પર પરાને તમે ઇન્કાર કરી શકે! એવું છે જ નહી, પરંતુ તમને જો મન થાય અને તમે જો ખરાખર કાળજીવાળા બની જાવ, તે તમે તમારાથી એ તમારી પિતાની પરંપરાના અંત અવશ્ય લાવી શકે. આવી જ રીતિએ જીવની સાથેતા કના યાગ અનાદિકાલી હાવા છતાં પણ આપણે તેના અન્ત અવશ્ય લાવી શકીએ છીએ, અને જીવની સાથેના જડના અનાદિકાલિન યોગથી સર્વથા મુકત ખનવું એવું જ નામ મેાક્ષપ્રાપ્તિ છે. આમ તે જીવ પ્રતિ સમયે જડ એવા ક્રમાંની બાંધછોડ કર્યાંજ કરે છે, પણ આપણે આપણા અને જગતના આવા સ્વરૂપને સમજી લઈને કર્મના યાગથી સથા મુક્ત બનવાને પ્રયત્ન કરવા છે.
બધા માક્ષને પામે તા શુ થાય?
આવી રીતિએ જ્યારે આત્માના સ્વરૂપની વિચારણા ચાલતી હાય ત્યારે કાઈ એવા પણ તર્ક કરે કે આમ જો બધાય આત્મા મુકત બનવાના પ્રયત્ન કરવા માંડે તા તા જતે દહાડે આ વિશ્વમાં રહે શું? પરન્તુ એવો કાઇ દિવસ આવે એ સંભવિત જ નથી. આ મેાક્ષની વાત કાંઈ આજકાલની ચાલતી નથી, પણ મેાક્ષની વાત અનાંદિકાળથી ચાલે છે અને મેક્ષને પામવાના પ્રયત્ન પણ ભિન્નભિન્ન જીવોની અપેક્ષાએ અનાદિકાળથી ચાલે છે. અત્યાર સુધીમાં અનન્તા કાળ ગયા અને અનન્તા કાળમાં અનન્તા આત્માઓ મુકિતને પામ્યા, તેમ છતાં જડ કમના યાગથી બુદ્ધ એવા અનન્તાનત આત્માઓ આજે આ વિશ્વમાં વિદ્યમાન છે, કાળ .કેટલા છે એની તા કાઇથી પણ કલ્પના થઇ શકે તેમ નથી, છતાં પણ જે અન કાળ તેના જે સમય નામના સૂક્ષ્મમાં સુક્ષ્મ વિભાગ, તે સમસની જો ગણના થઇ શકે, તે એ સંખ્યાથી પણ અનન્ત ગણી સંખ્યા