________________
વ્યાખ્યાના
માક્ષની ઈચ્છા માત્રમાં પણ મોટા ગણ છે
આવી ભયંકર કાટિની કબધ્ધતાથી આપણે સ`થા મુકત બની જઇએ એનું નામ મેાક્ષ છે. મેાક્ષને તેજ પામી શકે છે કે જે જીવ પેાતાને ઓળખી શકે. જે જીવ પેાતાને એળખી શકે તે જગતને પણ એાળખી શકે. આમ પેાતાને અને જગતને ખરાખર ઓળખી લઈને જે જીવને પેાતાની ક્રમ બધ્ધાવસ્થા ખટકે છે તે જીવ કશી અધ્ધ એવી જે પોતાની વર્તમાન પર્યાયરૂપ અવસ્થા તેનાથી મુકિતને મેળવવાના ઉપાયને શાધે છે. આ રીતિએ મુક્તિને માટે મુક્તિના ઉપાય શોધનારા બનેલા આત્મા શેાધતે સાધતે મુકિતને એક માત્ર જે સાચા ઉપાય છે તે ઉપાયને જાણે છે. તે જ એક મુકિતનેા સાચે ઉપાય છે એમ સમજે છે, આ પ્રમાણે જે જીવ મુકિતના ઉપાયને જાણીને સદ્દે છે તે જીવ પેાતાની શકયતાના પ્રમાણમાં મુકિતના એ ઉપાયને સેવનારા ખત છે, મુકિતના એ ઉપાયને સેવતે સેવતે એ વીતરાગ અને
રાધા
૬૩
છે, અન-તજ્ઞાની બને છે, અને અ ંતે સર્વથા
છે. આ અવસ્થાને
પણ બધા જ
પામે છે. આ રીતિએ જીવ મુકિતને તે પામે થવા મુકિતને પામવાની લાયકાતવાળા હાતા નથી, મુકિતને પામવાને માટે સૌથી પહેલી જરુર મેક્ષના અભિલાષની છે, જે જીવ મેાક્ષના અભિલાષને પામે છે તે જીવ નિયમા જતે દિવસે મુક્તિને પામી શકે છે. પરંતુ જીવને સંસારના અભિલાષ ભૂંડા લાગવા અને મેક્ષના અભિલાષ જાગવા, એ અતિશય મુશ્કેલ છે.ન્દ્રિયજન્ય સુખા અને ક્રોધ, માયા ને લેાભ એ ચાર કષાયેથી જન્ય સુખા; એ સુખે વસ્તુત: સુખા જ નથી એમ લાગવું અને આત્માના સ્વતંત્ર સુખની અભિલાષા જાંગવી, એ કાંઇ સહેલી વસ્તું નથી. આથી જ એ જીવામાં મેક્ષને અભિલાષ જાગવાની લાયકાત હાય છે તે વાતે શ્રી જૈનશાસની પરિભાષામાં
-
!