________________
પાંચમા
વ્યાખ્યાના
રહ્યો હાય છે, તે જ વખતે બીજો જીવ છે અને મહાસુખના આનન્દમાં નિમગ્ન શા ખુલાસા કરશેા ? જે સમયે એક જીવ મહાપાપ કરી રહ્યો હોય છે, તેજ સમયે બીજો જીવ મહાપુણ્ય કરી રહ્યો હોય છે. જે સમયે એક જીવ મહાભાગાને ભાગવી રહ્યો હાય છે તેજ સમયે બીજો જીવ ધાર તપશ્ચર્યાને આચરી રહ્યો હાય છે. અરે ! જે સમયે એક જીવ જેનું મહાભુડુ ચિન્હવી રહ્યો હેાય છે, તેજ સમયે બીજો જીવ. તેજ જીવનું મહાભલુ ચિન્હવી રહ્યો હાય છે. જો આત્મા જુદા જુદા હાય નહિ, તે આ બધું ઘટી શકે ખરૂ?છત્ર એક અને એના અશાશ્ત્ર માંય ખરા તે નરકમાંય ખરા, મનુષ્યામાંય ખરાને પશુપક્ષી આદી તિય ચામાંય ખરા, આ તે કાંઈ બની શકે તેવી ચીજ છે ? નહિ જ, એટલે દરેકે દરેક જીવ સ્વતંત્ર છે, આમ છતાં પણ આપણે સાપેક્ષ રીતિએ સર્વ જીવાની સમાનતાને પણ જરૂર વણુ વી શકીએ છીએ. જીવનું લક્ષણ જે ચેતના છે, તે લક્ષણ સર્વ જીવામાં ધટી શકે છે, આથી એમ પણ કહી શકાય કે જીવાને જે મૂળભૂત સ્વભાવ છે. તે સર્વ જીવામાં એક સરખા જ છે અને માટે જ મુક્તાત્માઓના જ્ઞાનાદિ ગુણામાં કશી જ તરતમતા હૈતી નથી. આ વિશ્વમાં છવામાં જે કાંઇ નાનાદિ ગુણામાં તસમતા દેખાય છે, તે તે તે તે જીવાની તથા ત્રણ પ્રકારની જે કમ બદ્દતા છે તેને આભારી છે. કર્મોના ચામથી જીવતા સ્વભાવ અવરાયેલો છે એ કર્મોના ન્યૂનાધિકપણા પ્રમાણે જીવાના જે સ્વાભાવિક ગુણા તેના પ્રગટીકરણમાં ન્યૂનાધિકતા જડ્ડાય છે. સર્વ જીવા સ્વભાવે સરખા હૈાવા છતાં કમના યાગે જ જીવામાં પરસ્પર અસમાનતાને ઊભી કરેલી
.
૬૧
મહાસુખ ભાગવી રહ્યો હાય બની ગયેલા હાય છે, તેના
જ્ઞાન કેટલું છે અને આપણે કેવા જ્ઞાની છીએ? જીવ સદા આવવાના સ્વભાવવાળા અને સ્વભાવે અને ત‘જ્ઞાનાદિક