________________
પર્યુષણ પર્વનાં
લેખકઃ
: જીવોની છે, એટલે કોઈ સમય એવો આવવાને જ નથી, કે જે સમયે અનન્તા જીવોથી ઓછા છવો જડ કર્મથી બધુ એવી અવસ્થામાં હેય, આમ છતાં પણ કેવળ કલ્પના કરવાની ખાતર જ એવી કલ્પના કરો કે–આ વિશ્વમાં જેટલા જીવ છે તે બધાય કદાચ મોક્ષને પામી જાય, તે પણ તેમાં નુકશાન શું થઈ જવાનું છે? બધાય છે કર્મના બંધનથી મુકત બને, અને એથી દુઃખથી પણ મુક્ત બને તે તેમાં આપણે તે ખુશ થવાનું જ હોય ને ? આપણે તે જેમ આપણી મુકિતને ઈચછીએ, તેમ સૌની મુકિતનેય ઈચ્છીએ ને? આપણને મુકિત ગમતી હોય, મેળવવા જેવી લાગતી હોય, એથી જ આપણું દુઃખ ટળે અને આપણને સુખ મળે–એવું આપણને લાગતું હોય અને દુઃખનું કારણ આપણે જીવ કર્મથી બધ્ધ છે એવો આપણે નિશ્ચય હોય, તે કેવી ઈચ્છા કરીએ ? સૌ બન્ધનયુકત બને, એવી કે હું બન્ધનમુક્ત બનું અને બીજા બધનમાં પડયા રહે એવી? જે કે સર્વ જીવો કઈ પણ કાળે સર્વથા મુક્ત બની જાય એ શકય જ નથી, પરંતુ આપણું ભાવના તે એજ હોવી જોઈએ કે સૌ બન્ધન મુક્ત બને! પછી આ વિશ્વનું શું થશે? એવા વિચાર કરીને, આપણે આપણાં હયામાં એવી ભાવના તો ન જ લાવીએ કે હું બંધનમુક્ત બનું અને બીજાઓ બંધનમુકત બને નહિ!
જીવ એક નથી પણ છો અનન્તા છે
આથી તમે એ વાત પણ સમજી શક્યાં હશે કે આ વિશ્વમાં જીવ એક જ નથી, પણ અનન્તાનન્ત જીવો આ વિશ્વમાં છે, આ વિશ્વમાં જે અનન્તાના જીવો છે, તેઓમાંના આપણે પણ એક છીએ. આ વિશ્વમાં જીવ એક જ અને બધા એ એક છતા અંશરૂપ છે એમ જે માનવામાં આવે તે જે સમયે એક છબહારના ભોગવી રહ્યો હોય છે અને મહાદુઃખથી રીબાઈ