________________
પર્યુષણુપ નાં
લેખાંક:
આજે આત્મઘાત કરવા માત્રથી મુકત ખની શકીએ તેમ નથી. આ ખાદ્ય અને સ્થૂલ શરીરથી છૂટવું, એ તો બહુ સહેલું છે. થાડાજ કાળમાં આપણે આ શરીરને ખેડી દેવાનુ છે, અને જો આપણે આજે આત્મધાત કરીએ તા આજે જ આ શરીરથી તેા છૂટી જ જઇએ પણ એમ શરીરના યાગમાત્રથી મુકત મનાતું નથી. આત્મઘાત કરવાથી તે કામણુ શરીરના યોગ ઉલ્ટા મજબૂત બને છે. એટલે આપણે જે પ્રયત્ન કરવાના છે તે તે આપણે આપણને વળગેલા કામણ શરીરથી મુકત બનાય એવા જ પ્રયત્ન કરવાના છે. જે અશરીરી આત્મા તે મુતાત્મા; પણ અારીરી ખનવાને માટે કામણુ શરીરથી જ મુકત ખનવાની જરૂર છે. જે આત્માઓ કાણુ શરીરથી સથી મુકત બને છે, તેજ આત્માએ અશરીરાવસ્થાને પામી શકે છે. કાણુ શરીર એ પણ જડજ છે એટલે સંસારનું અસ્તિત્વ અને સંસારની ઉપાધિઓનું અસ્તિત્વ જીવના ને જડના યાગે જ છે.
જીવને કેાઈએ ઉત્પન્ન કર્યા નથી
૧૪
આ વિશ્વમાં જીવ નહાતા. અને જીવને કાઇએ ઉત્પન્ન કરી દીધે એવું છે જ નહિ. જીવને જે કાઇએ ઉત્પન્ન કર્યો હાય ! તે આટલે ખધા દુ:ખી કેમ થઈ ગયો ? ખરાબ કામેા કરવાથી જીવ દુઃખી થયા તા જીવમાં ખરાખકામેાને કરવાની ભુદ્ધિ આવી ક્યાંથી ? અમુક જીવાને સારા કામ કરવાની બુદ્ધિ અને અમુક જીવોને ખરાબ કામ કરવાની ખુદ્ધિ એવો ભેદ શાથી પડયા ? જેણે જીવને ઉત્પન્ન કર્યો તેણે જાણી ભેને આવી મુદ્ધિ આપી ? પણુ એવુ છે જ નહિ. જો શ્ર્વને કાઈએ ઉત્પન્ન કર્યાનું માનીએ તા જેણે જીવને ઉત્પન્ન કર્યાં, તેના અસ્તિત્વને તો આપણે સ્વીકારી જ લઈએ છીએ. પછી આપણે એ વિચારમાં જવું પડશે કે એ ઉત્પન્ન કરનારને ઉત્પન્ન કરનાર - કેશુ પછી તો આપણે જેને વિશ્વને ઉત્પન્ન કરનાર માનીએ તેને અતિ