________________
ગાથા
વ્યાખ્યાના
૫૩
આદિનુ
પશુ જીવનું શરીર બનવાના ચગે સજીવ જેવુ લાગે ખર’, પણ જડ કદી પણ જીવ ખની જાય નહિ. જીવ સદાને માટે જીવજ રહે અને જડ સદાને માટે જડ જ રહે. તમે કહેશે કે–તમે માત્ર જીવની તે જડની જ વાત કેમ કાં ? પણ આ સંસારમાં જીવ અને જડ એ સિવાયના કાઇ પદાર્થ જ નથી. જીવ પણ મુખ્યત્વે એ પ્રકારના છે. જડ એવા દેહમાં રહેલા જીવે અને જડ એવા દેહના યાગ વિનાજ રહેલા જીવા—એમ જીવના મુખ્ય બે પ્રકારેા છે. એવી જ રીતિએ જડના પણ મુખ્ય બે પ્રકારા એ છે કે-કેટલાક જડ પદાર્થી જડના દેહસ્વરૂપ અનેવા પણ છે અને કેટલાક જડ પદાર્થોં આ રીતિએ જીવના યાગથી સથા રહિત પણ છે. આ વિશ્વમાં જો માત્ર જીવનું અને માત્ર જડનું સ્વતંત્ર એટલે કે એક ખીજાના યાગથી રહિત એવુ અસ્તિત્વ હાય, તેં આ સસાર અને આ સસારની ઉપાધિ અસ્તિત્વ જ ન હોત. સ`સારનુ સંચાલન અને સ સારની ઉપાધિઓનુ અસ્તિત્ત્વ જીવના અને જડના ચેગેજ થયા કર્યું છે, થયા કરે છે અને થયા કરશે, આપણે જો જડ દેહમાં ન હેાત, તેા આપણને કાઈ ઉપાધિ હેાત જ નહિ. આપણે આ ખાદ્ય દેખાતા જડ શરીરમાં અત્યારે વ્યાપ્ત છીએ, પશુ આપણે અત્યારે એક શરીરવાળા નથી પણ ત્રણ શરીરવાળા છીએ. આજે મહારથી દેખાય છે, તે શરીર ઉપરાન્ત, આપણે કાણું અને તૈજસ નામના બીજા પણ એ શરીરેસવાળા છીએ. જો આપણે કાણુ અને તેજસ એ બે પ્રકારના શરીરવાળા ન હાત, ા આપણે આ શરીરમાં પણ હાત નહિ. આ આજી શરીર અને તેજસ નામનુ આંતર શરીર, કામણુ શરીરને અંગે જ છે. આ ખાદ્ય અને સ્થૂલ શરીરને આપણે જે સમયે અેડીએ તે સમયે જો આપણે સાથે સાથે તૈજસ્ અને કાણુ શરીરથી પણ છૂટીએ તે જ આપણે એક્લા જીવ તરીકેના આપણા સ્વરૂપમાં પરિપૂર્ણ પણે. આવી જએ. આથી જ આપણે