________________
પર
પશુ ષણુપ નાં
લેખાંક
સમય સંભવિત નથી, તેમ આપણું પણ અસ્તિત્વ ન હેાય એવા સમય સંભવિત નથી એટલે કાળે ય આદિ વગરને અને અન્ત વગર વિશ્વય આદિ વગરનું તે અન્ત વગરનું, તેમ આપણે પણ આદિ વગરના તે અન્ત વગરના ! આપણું જીવન કેટલુ` બધું લાંબુ ? આપણે એવા વનવાળા છીએ કે-આપણા જીવનને કાઇ આદિ કાળ પણ નથી અને આપણા જીવનને કાઈ અન્તકાળ પણ નથી. આપણે આવા નિત્ય છીએ, આપણે આવા સ`કાલીન જીવનવાળા છીએ, માટે આપણે એ દૃષ્ટિબિંદુથી વિચાર કરવા ’જોઇએ કે-આપણે એવું સ્થાન શોધી લેવું જોઇએ. કે જે સ્થાનમાં આપણે એકસરખી સ્થિતિમાં સદાકાળને માટે રહી શકીએ. નિત્યજીવી એવા આપણે અત્યારે તે જન્મ-મરણાદિ દ્વારા રખડપટ્ટી કર્યાં કરીએ છીએ, પણ આપણી આ રખડપટ્ટીનું કારણ્ કમ છે અને તે ખીજા કાઇએ પણ બાંધેલું નહિ, પણ આપણે જ બાંધેલું કમ છે. જે આત્માએ પેાતપાતાના કમથી પરિપૂર્ણ પણે મુકત બની જાય, તે આત્માએ જ એકસરખી સ્થિતિમાં સદાકાળને માટે રહી શકે, માટે મેક્ષને પ્રયત્ન જરૂરી છે.
આજે આપણે ત્રણ શરીરવાળા છીએ
*!
એ પણ એક સનાતન નિયમ છે કે હૈં કયાંય કદી પણ ન હેાય, તે કયાંય કદી પણ ઉત્પન્ન થતું નથી અને જે હોય તેને કદી પણુ વિનાશ થતો નથી. ન હાય તેવુ કદી પણ ઉત્પન્ન થાય નહિ અને જે હાય તેને કદી પણ સવથા વિનાશ થાય નહિ. જે હાય તેનાં રૂપઢામાં ફેરફાર થયા કરે. પણ તેય જે ફેરફાર સંભવિત હેાય તેવા જ ફરાર થયા કરે. જીવ કદી પણ જડ બની જાય નહિ; અને જા કદી પશુ જીવ બની જાય નહીં, જીવ જડવત્ બની જાય એ ખતે, પણ જીવ જડ-જ, બની જાય એમ બનેનહિ.. એજ રીતિએ જડ કઈ