________________
૫૦
પર્યુષણ પર્વનાં
લેખાંકઃ
લઈને અગર તે તપશ્ચર્યાદિ દ્વારા તે તે કર્મોને ખપાવી દઈને માત્ર આ ભવમાં જ સંચિત કરેલાં કર્મોએ સહિત રહેતા નથી. પરંતુ પૂર્વ સંચિત કરેલા પણ ઘણા કર્મોથી સહિત મૃત્યુને પામીએ છીએ, તેમ આપણે આગામી ભવને અંતે પણ આ ભવમાં સંચિત કરેલા તથા આ ભવની પૂર્વેને ભામાં પણ સંચિત કરેલાં અને એ આગામી ભવમાં બાંધેલાં કર્મોએ સહિત તેની પછીના ભાવમાં જઈએ, એ શક્ય છે. તમે કહેશો કે-જે આમ જ ચાલે, તે પછી આત્મા ઉપર સદાને માટે કર્મને બેજે વધતો જ જાય. વાત સાચી છે. સામાન્ય રીતિએ એમબને છે, પરન્તુ કેટલીક વાર આત્મા કર્મને બાંધે બહુ જ વડા પ્રમાણમાં અને કર્મોને પોતાથી વિખૂટા પાડે ઘણું મોટા પ્રમાણમાં એવું પણ બની શકે છે. કર્મોને આવવાના જે ધારે છે તેને બંધ કરી શકાય અને કર્મોને આત્માથી વિખૂટાં પાડી દેવાની ક્રિયાને ખૂબ જોરદાર બનાવી શકાય, એ પણ શકય છે. આત્મા જે વિવેક પૂર્વક ના જ્ઞાનને સ્વામી બનીને સચ્ચારિત્રશીલ બની જાય અગર આત્મા જે વિવેક–પૂર્વકના જ્ઞાનને ધરનારા સચ્ચારિત્રશીલ મહાપુરૂષોની નિશ્રાને સ્વીકાર કરીને સચ્ચારિત્રશીલ બની જાય, તે એ આત્મા પિતાના આત્માને પૂર્વે લાગેલાં ઘણું ઘણું કર્મોની પણ ઘણું જ અલ્પ સમચમાં નિર્જરા સાધી શકે છે. નિર્જરા એટલે આત્માને વળગેલાં જે ક, તેને આત્માથી વિખૂટા પાડવાં. એ વખતે આત્માને જે કર્મબંધ થાય છે, તે ઘણો જ અલ્પ હોય છે, ઘણે જ બલાહીન હોય છે અલ્પ સમયમાં અલ્પ પ્રયત્ન જાય તેવો હોય છે અને પૂર્વે સંચિત કરેલા કર્મોની નિર્જરા તે ચેકબંધ થયા કરે છે. આમ કરતાં કરતાં એક સમય એવે પણ આવી લાગે છે કે આત્મા કર્મના
ગથી સર્વથી રહિત બની જાય છે જેમ દુનિયામાં આજે જ એવાં છે, કે જે જીવના શરીર નથી. આપણે જે શરીરમાં છીએ, તે શરીર વટ છે ખરું, પણ તેમાં અત્યારે આપણે વાસ છે, આપણે